________________
આગમ-સાહિત્ય અને પ્રકરણ-ગ્રંથા
આપી હતી, તે કલ્પિત વસ્તુઓને સ્વીકાર શી રીતે કરે? તાત્પર્ય કે એ નિયુક્તિઓ વગેરે સઘમાન્ય હતી, એ જ એની પ્રામાણિકતાના પ્રખલ પૂરાવા છે.
હજી પણ થાડું વધારે. મૂલસૂત્રોનુ રહસ્ય સમજ્યા માટે આ ટીકા—સાહિત્ય ઘણું ઉપયોગી છે. અન્ય શબ્દોમાં કહીએ તે આ સાહિત્યને દૂરશખવાથી મૂલસૂત્રોના ખો અપ્રકાશ લાધે તેમ નથી. જેમણે આ સાહિત્યને દૂર રાખીને મૂલસૂત્રોને અથ પ્રકાશવા પ્રયત્ન—પ્રયાસ કર્યાં, તે એને ન્યાય આપી શકચા નથી, એટલું જ નહિ પણ અનેક બાબતમાં છબરડા વાળીને વિદ્યુનાની હાંસીને પાત્ર બન્યા છે. તાત્પર્ય કે નિયુક્તિઓ વગેરે ટીકા-સાહિત્ય પણ આગમ–સાહિત્ય જેટલું.જ પ્રામાણિક છે, એટલે તેના પ્રત્યે અશ્રદ્ધા કે ઉપેક્ષા કરી શકાય નહિ.
પીસ્તાલીશ આગમાનાં નામ આ પ્રમાણે સમજવાં :
',
૧૧ અગા : (૧) આચારાંગ, (૨) સૂત્રકૃતાંગ, (૩) સ્થાનાંગ, (૪) સમવાયાંગ, (૫) વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ (શ્રી ભગવતી સૂત્ર), (૬) જ્ઞાતાધમ કથાંગ, (૭) ઉપાસકદશાંગ, (૮) અ ંતકૃશાંગ, (૯) અનુત્તરૌપપાતિક, (૧૦) પ્રશ્નવ્યાકરણ અને (૧૧) વિપાકસૂત્ર
ખાર અંગેામાંથી દૃષ્ટિવાદ નામનું એક અંગ લુપ્ત થતાં ૧૧ અંગે રહેલાં છે. દૃષ્ટિવાદ ઘણું મોટુ હતુ અને તેમાં અનેક વિદ્યા—કલાના સંગ્રહ તા, ચૌક પૂવ એ તેને જ એક મહત્ત્વના ભાગ હતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org