________________
૧૪.
જી-વિચાર-મકાશિ - નથી, એટલે તેઓ સમગ્ર સાહિત્યને કષિત જાહેર કરી રહ્યા છે. .
. . . . : : મૂલસૂત્ર પર નિર્યુક્તિઓ વગેરે રચનારા કઈ - સામાન્ય કોટિના પુરુષો ન હતા. તેઓ જૈન શ્રુતના પારગામી - અને ઉચ્ચ-પદસ્થ મહાત્માએ હતા. વળી ભવભીરુતા
તેમની રગેરગમાં વ્યાપેલી હતી. તેમને કઈ પણ પ્રકારનું -અસત્ય બોલવાને ત્યાગ હતું. તેઓ દઢતાપૂર્વક એમ માનતા હતા કે સત્યની આજ્ઞામાં સ્થિર થયેલ આત્મા જ મૃત્યુને તરી જાય છે. આવા મહાપુરુષે કંઈ કલ્પિત એટલે અસત્ય બેલે કે લખે ખરા? જેને આ જગતમાં કંચન કે કામિનીને લેભ છે અથવા સત્તાની લેલુપતા છે - કે કિતિની કામના છે, તે કંઈ પણ અસત્ય બેલવા કે -લખવા તત્પર થાય, પણ જે કંચન-કામિનીના ત્યાગી છે,
જેને કેઈ પણ પ્રકારની સત્તાની લેલુપતા નથી કે કીર્તિની - કામના નથી, તે કંઈ પણ અસત્ય બેલે કે લખે શા માટે?
અહીં એ પણ સ્પષ્ટ કરી દઈએ કે મૂલસૂત્રોના અર્થને વિશેષ રક્ટ કરવા માટે તથા તેની આનુષંગિક બાબતે પર વધુ પ્રકાશ પાડવા માટે ઉક્ત : મહાપુરુષોએ જે કંઈ લખ્યું, તે તેમને સુવિહિત ગુરુઓની પરંપરા દ્વારા પ્રાપ્ત થયેલું હતું. વિશેષ વિચારવાનું એ પણ છે કે જૈન સંઘ એક પણ સૂત્રની વિકૃત પ્રરૂપણને સાંખી લે ન હતું, અને ખુદ ભગવાન મહાવીરે પિતાના જમાઈ •જમાલિને ઉસૂત્ર બેલતાં. સંઘ બહાર કરવાની અનુજ્ઞા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org