________________
આગમસાહિત્ય અને પ્રકરણ-ગ્રંથા
૧૩
પોતાની જીભને કાબૂમાં કેમ રાખતા નથી ? ? અર્થાત્ આવા પુરુષાએ મૌન સેવવું જ ઉચિત છે.
અમે તા એમ કહીએ છીએ કે જે આત્માઓ
;
ભવભીરુ છે, તેમણે તટસ્થ ભાવે સમગ્ર . વસ્તુસ્થિતિના વિચાર કરવા જોઈએ અને પછી જ અભિપ્રાય ઉચ્ચારવા જોઈ એ. તેમાં ચે દેવ, ગુરુ તથા શાસ્ત્ર જેવા પવિત્ર વિષયના અવર્ણવાદ થતા હાય તા પેાતાને અભિપ્રાય . ' પ્રકટ કરતાં પહેલાં સે વાર વિચાર કરવા જોઈ એ.
જો પીસ્તાલીશ આગમમાં ખત્રીશ ખરાં છે અને તેર ખાટાં છે, એમ કહીએ તે અત્રીશની પ્રામાણિકતા વિષે પણ સંશય ઊભા થાય છે અને એ રીતે અધુ આગમ સાહિત્ય અપ્રામાણિક છે, એમ માનવાના પ્રસંગ આવી પડે. છે, જે મત્રીશની માન્યતાવાળાને પણ ઈષ્ટ નથી. તાપ કે પીસ્તાલીશ આગમા ગણધર આદિ મહાપુરુષોએ રચેલાં. હાઈ બધાં જ એક સરખા પ્રામાણિક છે, એટલે તેમાંનાં કોઈની પણ સત્યતા ખાખત શંકા ઉઠાવવા જેવું નથી.
આ માન્યતાવાળાઓ તરફથી એવા પણ પ્રચાર થાય. છે કે મૂલસૂત્રો પર રચાયેલ નિયુક્તિઓ, ચૂર્ણિ, ભાષ્યા. તથા ટીકાઓમાં ઘણુ કલ્પિત આવી ગયેલું છે, માટે તે માનવા ચગ્ય નથી.’ પરંતુ આ તે પાડાના વાંકે પખાલીને ડામ” દેવા જેવી વિચિત્ર નીતિ છે. ઉક્ત સાહિત્યમાં મૂર્તિપૂજાનાં નમૂના આવે છે અને તે આ મહામોને ષ્ટિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org