________________
જીવનવિકાસમકાશિ તે કેટલાક કહે છે કે “નિગમે તે રાણી સાંભળ્યાં
છે અને અહીં પીસ્તાલીશની વાત કેમ કરે છે ?' તેને • ઉત્તર એ છે કે “એક કાળે જિનાગ ચોરાશી હતા, પણ કાળબળે તેમાંનાં ઓગણચાલીશ આગ લુપ્ત થયાં, એટલે અહીં પીસ્તાલીશની વાત કરી છે.'
કેટલાક કહે છે કે ખરાં જિનાગમે તે બત્રીશ જ છે, છતાં પીસ્તાલીશને નિર્દેશ કેમ?”
પરંતુ આ કથન અનુચિત છે, તે નીચેનાં વિવેચનથી - સમજી શકાશે
જેઓ શ્રી જિનશાસનની નીતિ, રીતિ અને પરંપરાથી પરિચિત છે, તેમને તે સ્વપ્ન પણ આવે કુત્સિત વિચાર આવે નહિ, આમ છતાં પંચમકાલના વિષમ વેગે, આગમરચના થયા બાદ સેંકડે વર્ષે, જેનસંઘની એક વ્યક્તિને મૂર્તિપૂજાના વિરોધના કારણે, આ વિચાર આવ્યે અને
જેસે કે હૈસા મિલે' એ ન્યાયે તેને કેટલાક એવા અનુયાયીઓ મળી ગયા કે જે આવું બેલવા તથા પ્રચારવા લાગ્યા. એક કવિએ કહ્યું છે કે – प्रस्तुतं हेतुसंयुक्तं, शुद्धं साधुजनप्रियम् । ચો વતું નૈવ જાનત, જિહાં ક્ષતિ? | - “જે પુરુષ વિષયને અનુરૂપ, હેતુસહિત, શુદ્ધ અને -મહાજનેને પ્રિય લાગે એવું બોલવાનું જાણતો નથી, તે ૧. નંદીસૂત્રમાં ૮૪ આગમોને ઉલ્લેખ આવે છે. તેમાં ૩૪ સૂત્રો
અને ૫૦ પ્રકીર્ણક પન્ના મળી ૮૪ આગ ગણવેલાં છે.
--
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org