________________
ચેમિ-દ્વાર કાયની ચૌદ લાખ, વિકલેન્દ્રિય જીવનમાં દરેક પ્રકારને બબ્બે લાખ અને પંચેન્દ્રિય તિર્યંચને ચાર લાખ યુનિઓ હોય છે.
વિવેચન નીચેની તાલિકામાં આ વર્ગની નિઓની સામેજ કુલટિની સંખ્યા દર્શાવેલી છે. કાય.
નિસંખ્યા કુલકેટિ સંખ્યા પ્રત્યેક વનસ્પતિકાય ૧૦ લાખ ઈ ૨૮ લાખ સાધારણ વનસ્પતિકાય ૧૪ ,, એઈન્દ્રિયવાળા જી ૨ ,, ત્રણ ઇન્દ્રિયવાળા છે ૨ -ચાર ઈન્દ્રિયવાળા જી ૨ , તિર્યંચ પંચેન્દ્રિય ૪ લાખ જલચર ૧ર લાખ
ખેચર ૧૨ ચતુષ્પદ ૧૦ ઉરઃ૫રિસર્પ૧૦ ) ભુજપરિસર્પ ૯
• 4
આગળના સરવાળા સાથે કુલ ૬૨ લાખ કુલ ૧૩ાા લાખ
મૂળ चउरो चउरो नारय-सुरेसु मणुाण चउदस हवंति। संपिंडिआ य सव्वे चुलसी लक्खा उ जोणीण|| ४७॥
x જેમ આ બંનેની ઓની સંખ્યાનું પ્રમાણ જુદું જુદુ મૂળે છે, તેમ કુલકેટિનું મળતું નથી. તે સંયુકત જ મળે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org