________________
જીવ-વિચાર-પ્રકાશિકા
ન્યાયયુક્ત હય, જે હિતકર હોય, જે કલ્યાણકારી હોય, તેનું જ તેઓ પ્રતિપાદન કરે છે. આ સગેમાં તેમણે જે કંઈ કહ્યું હોય, પ્રરૂપ્યું હોય, તે આપણું માટે છેલ્લે શબ્દ જ સમજે જોઈએ.
વર્તમાન વ્યવહારની પરિભાષામાં કહીએ તે નીચલી કોર્ટના ફેંસલાને અવગણી શકાય છે, હાઈકોર્ટના ફેંસલાને પણ અવગણી શકાય છે, પરંતુ સુપ્રીમ કોર્ટના ફેંસલાને અવગણી શકાતું નથી. તેમ ધર્મ અને તત્વવિષયક બાબતમાં શ્રી તીર્થકર ભગવાનનું વચન છેલ્લા ફેંસલારૂપ હોઈને તેને અવગણું શકાતું નથી. જેઓ તીર્થંકર પરમાત્માના. વચનને અવગણે છે, એટલે કે તેની સત્યતા બાબત શંકા ધરાવે છે, તેઓને સમ્યકત્વની-સમ્યગદર્શનની સ્પર્શના થતી નથી; અથવા થઈ હોય તે પણ ચાલી જાય છે અને તેથી તેઓ મિક્ષના અધિકારી રહી શક્તા નથી. જેન શાસ્ત્રોમાં સ્પષ્ટ કહ્યું છે કે – नादंसणिस्स नाणं, नाणेण विना न हुंति चरणगुणा । । अगुणिस्स नत्थि मोक्खो, नस्थि अमोक्खस्स निव्वाणं ॥
જેને સમ્યગદર્શન પ્રાપ્ત થયું નથી, તેને સમ્યજ્ઞાન પ્રાપ્ત થતું નથી, જેને સમ્યજ્ઞાન પ્રાપ્ત થયું નથી | * ભલે સુપ્રિમ કોર્ટને ચૂકાદો અવગણું શકાતું નથી, છતાં તે સત્ય જ હોય છે તેમ નથી. તે કઈ નિર્દોષને પણ મારનારને તેથી અસત્ય પણ હોઈ શકે છે, જ્યારે જિનેશ્વરદેવનું વચન તે કદિ પણ અસત્ય હેઈ શકતું નથી..
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org