________________
પ્રકરણ બીજું આગમ–સાહિત્ય અને પ્રકરણ-ગ્રંથ
- વ્યવહારમાં માતપિતા, વડીલે કે ગુજ્જનેનું વચન પ્રમાણભૂત ગણાય છે, તેમ ધાર્મિક અને તાવિક નિર્ણમાં આપ્તપુરુષનું વચન પ્રમાણભૂત ગણાય છે.
આપ્તપુરુષ એટલે વિશ્વસનીય પુરુષ, જેના વચનમાં પરસ્પર વિસંવાદ (Contradiction) ન હોય તેવી વ્યક્તિ. રાગદ્વેષને સદંતર નાશ કર્યા વગર વચનમાં અવિસંવાદિત પણું આવી શકતું નથી, માટે જૈન શાસ્ત્રો શ્રી જિન ભગવંત, અહંદુદેવ કે તીર્થંકર પરમાત્માને આપ્તપુરુષ માને છે અને તેમણે ધર્મ કે તત્વવિષયક જે પ્રરૂણાઓ કરી છે, તેને પ્રમાણભૂત લેખે છે. તે વધારે સ્પષ્ટ કહીએ તે તેઓ સર્વજ્ઞ અને સર્વદશી હેવાનાં કારણે સર્વ વસ્તુઓનું સાચું સ્વરૂપ જાણી-જોઈશકે છે અને રાગદ્વેષથી સર્વથા રહિત હેઈને કઈ પણ
બે કે કઈ પણ કારણે અન્યથા (અસત્ય) બેલતા નથી. મળી તેમનું અંતર પરમાર્થવૃત્તિથી પરિપૂર્ણ હેઈને જે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org