________________
વો
(૨) ઈશાન દેવલોકમાં–ઈશાન. (૩) સનત્ કુમાર દેવકમાં–સનત્ કુમાર. () માહેન્દ્ર દેવેલેકમાં–મહેન્દ્ર (૫) બ્રહ્મ દેવલોકમાં–બ્રહ્મા, (૬) લાંતક દેવકમાં–લાંતક. (૭) મહશુક દેવકમાં–મહાશુક. (૮) સહસ્ત્રાર દેવલોકમાં–સહસ્ત્રાર, (૯) આનત
દેવલેકમાં–પ્રાણત. (૧૦) પ્રાણુત
(૧૧) આરણ દેવલોકમાં–અશ્રુત.
(૧૨) અયુત U
શૈવેયક કે અનુત્તર વિમાનમાં સેવ્ય–સેવક્સાવ હેતે નથી, એટલે ત્યાં બધા દેવે સમાન છે.
દેવના વિષયભોગ અંગે પણ અહીં થેડી વિવેચના આવશ્યક છે. નવ રૈવેયક અને પાંચ અનુત્તર વિમાનમાં વસનારા દેવે વિષયસેવનથી રહિત હોય છે, કેમકે તેઓ અલ્પ સંકલેશવાળા હોવાથી સ્વસ્થ અને શાંત હોય છે. ભવનપતિ, વ્યંતર, તિષ્ક, સૌધર્મવાસી અને ઈશાન૫વાસી દેવે કાયસેવી છે, એટલે કે તેઓ પિતાના ભવન કે આવાસમાં વસનારી દેવીઓ સાથે શરીર વડે વિષયભોગ કરે છે. સંકિલષ્ટ કર્મ અને તીવ્ર અનુરાગને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org