________________
જીવ-વિચાર-પ્રકાશિકા (૩) મારગમાં–અતિકાય અને મહાકાય. ( ગાંધર્વોમાં ગીતરતિ અને ગીતયશ. (૫) યક્ષામાં-પૂર્ણભદ્ર અને માણિભદ્ર. (૬) સક્ષમાં-ભીમ અને મહાભીમ. (૭) ભૂતોમાં–સુરૂપ અને અપ્રતિરૂપ. (૮) પિશાચેમાં–કાલ અને મહાકાલ,
- વાણુવ્યંતરના ૧૬ (૧) અપ્રજ્ઞપ્તિકમાં-સન્નિહિત અને સમાન. (૨) પંચપ્રજ્ઞપ્તિકમાંધાતા અને વિધાતા. (૩) ઋષિવાદિતમાં–ઋષિ અને ઋષિપાલ. () ભૂતવાદિતમાં–ઈશ્વર અને મહેશ્વર. (૫) કંદિતમાં સુવત્સ અને વિશાલ. (૬) મહાકંદિતમાં–હાસ અને હાસરતિ. (૭) કૂષ્માંડમાં–ત અને મહાત. (૮) પતમાં–પતાક અને પતકપતિ.
જ્યાતિષ્કના ૨ (૧) ચંદ્ર-ચંદ્ર. (૨) સૂર્ય–સૂર્ય.
ચંદ્ર અને સૂર્ય અસંખ્ય છે, એટલે તેને ઈન્દ્રો પણ અસંખ્ય છે, પરંતુ અહીં જાતિથી ૨ ગણેલા છે.
વૈમાનિકના ૧૦ (૧) સૌધર્મ દેવલોકમાં-શકિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org