________________
૧૦.
ઉપરના ભાગમાં બ્રા નામના દેવલેાક આવેલેા છે, જેમાં ૪ લાખ વિમાન છે. તેની ઉપર એક-ખીજાથી ઊંચે લાંતક, મહાશુક્ર, અને સહસ્રાર નામના દેવલાકે આવેલા છે, જેમાં અનુક્રમે ૫૦ હુજાર, ૪૦ હજાર અને ૬ હજાર વિમાન છે. તેની ઉપર એક બાજુ આનત દેવલાક અને બીજી માજી પ્રાણત દેવલાક બંનેના મળી ૪૦૦ વિમાને અને તેની ઉપર એક ખાજુ આરણ અને બીજી માજી અચ્યુત દેવલાક છે, જે એની વચ્ચે ૨૦૦ વિમાના છે.
કિલ્બિષિક અને લેાકાંતિક દેવે પણ આ કલ્પામાં જ વસે છે. તેમાં પ્રથમ પ્રકારના ફિલ્મિષિકાનું સ્થાન પહેલા તથા ખીજા દેવલાક નીચે, બીજા પ્રકારના કિલ્બિષિકાન સ્થાન ત્રીજા દેવલેાક નીચે તથા ત્રીજા પ્રકારના કિલ્મિષિકાનુ સ્થાન છઠ્ઠા દેવલેક નીચે છે અને લેાકાંતિક દેવનુ સ્થાન પાંચમા દેવલાકના અરિષ્ટ નામના ત્રીજા પ્રતરમાં છે. તેમના નવ ભેદે નીચે પ્રમાણે સમજવા : (૧) સારસ્વત, (૨) આદિત્ય, (૩) વાહન, (૪) અરુણુ, (૫) ગતાય, (૬) કૃષિત, (૭) અવ્યાબાધ, (૮) મસ્ત અને (૯) અરિષ્ઠ. કલ્પાતીત દેવા બે પ્રકારના છે : (૧) પ્રવેયક વિમાનામાં ઉત્પન્ન થયેલા અને (૨) અનુત્તર વિમાનામાં ઉત્પન્ન થયેલા.
ત્રૈવેયક વિમાના નવ પ્રકારના છેઃ (૧) સુન્નુન, (ર) સુપ્રતિબદ્ધ, (૩) મનેારમ, (૪) સતાભદ્ર, (૫) વિશાલ, (૬) સુમન, (૭) સૌમનસ, (૮) પ્રીતિકર અને (૯) નસિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org