________________
જીવ-વિચાર-પ્રકાશિક
હાલની ખગોળવિષયક માન્યતાઓ આથી જુદા જ પ્રકારની છે, પરંતુ તે હજી વિશેષ અભ્યાસ અને સંશોધન માગે છે. આ વિષયની વિશેષ ચર્ચા ‘વિશ્વરચનાપ્રબંધ* દિ ગ્રંથેથી જાણવી.
જે વિમાનમાં વસે તે વૈમાનિક. આ વ્યાખ્યા પ્રમાણે તે ચંદ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર અને તારા પણ વૈમાનિક દેવામાં જ સ્થાન પામે, પરંતુ પરિભાષાથી ઉર્ધ્વ લેકમાં રહેનાર વિમાનવાસી દેવેને જ આ સંજ્ઞા લાગુ પડે છે.
આ વૈમાનિક દેવે બે પ્રકારના છેઃ (૧) કલ્પપપન્ન અને (૨) કપાતીત. તેમાં કપમાં રહેનારા ક૫૫ન અને ૫ની બહાર રહેનારા કલ્પાતીત કહેવાય છે.
ક ૧૨ છે: (૧) સૌધર્મ, (૨) ઈશાન, (૩) સનકુમાર, (૪) મહેન્દ્ર, (૫) બ્રહ્મ, (૬) લાંતક, (૭) મહાશુક્ર, (૮) સહસ્ત્રાર, (૯) આનત, (૧૦) પ્રાણત, (૧૧) આરણ અને (૧૨) અચુત. સામાન્ય રીતે આ કપ પહેલે દેવલોક, બીજે દેવક, યાવત્ બારમે દેવલેક, એ રીતે ઓળખાય છે.
તિષચકની ઉપર અસંખ્યાત જન ઉપર દક્ષિણ દિશામાં સૌધર્મ અને ઉત્તર દિશામાં ઈશાન દેવલોક આવેલા છે, જેમાં અનુક્રમે ૩૨ લાખ અને ૨૮ લાખ વિમાને છે. સૌધર્મથી અસંખ્યાત જન ઉંચે સમશ્રેણિમાં સનત્કુમાર અને ઈશાનથી અસંખ્યાત જન ઊંચે સમશ્રેણિમાં માહેન્દ્ર દેવલેક આવેલા છે, જેમાં અનુક્રમે ૧૨ લખ અને ૮ લાખ વિમાને છે. આ બંનેની વચ્ચે ઘણુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org