________________
રા
નક્ષત્રો કરતાં તારાની ગતિ વધારે હોય છે. “નિ-રવિમાનસ્વરા, તારો દુરિ દુત્તર વિધા”
એક ચંદ્ર અને સૂર્યના પરિવારમાં ૮૮ ગ્રહે, ૨૮ નક્ષત્ર અને ૬૬૯૭૫ કટાકેટિ તારાઓ હેય છે.
અઠયાશી ગ્રહનાં નામ જૈન શાસ્ત્રોમાં આ પ્રમાણે પ્રાપ્ત થાય છેઃ (૧) અંગારક (મંગળ), (૨) વિકાલક, (૩) લેહિતાક્ષ, (૪) શનૈશ્ચર, (૫) આધુનિક, (૬) પ્રાધુનિક, (૭) કણ, (૮) કણક, (૯) કણકણક, (૧૦) કણવિતાનક, (૧૧) કણસંતાનક, (૧૨) સેમ, (૧૩) સહિત, (૧૪) આશ્વાસન, (૧૫) કાર્યોપગ, (૧૬) કર્બટક, (૧૭) અજકરક, (૧૮) દુંદુભક, (૧૯) શંખ, (૨૦) શંખનાભ, (૨૧) શંખવણુભ, (૨૨) કંસ, (૨૩) કંસનાભ, (૨૪) કંસવણુભ, (૨૫) નીલ, (૨૬) નીલાવભાસ, (૨૭) રૂપી, (૨૮) રૂપાવભાસ, (૨૯) ભસ્મ, (૩૦) ભસ્મરાશિ, (૩૧) તિલ, (૩૨) તિલપુષ્પવર્ણ, (૩૩) દક, (૩૪) દકવણું (૩૫) કાર્ય, (૩૬) વંધ્ય, (૩૭) ઈન્દ્રાગ્નિ, (૩૮) ધૂમકેતુ, (૩૯) હરિ, (૪૦) પિંગલ, (૪૧) બુધ, (૪૨) શુક, (૪૩) બૃહસ્પતિ, (૪૪) રાહુ, (૪૫) અગસ્તિ, (૪૬) માણુવક, (૪૭) કામસ્પર્શ, (૪૮) ધુર, (૪૯) પ્રમુખ, (૫) વિકટ, (૫૧) વિસંધિકલ્પ, (૫૨) પ્રકલ્પ, (૫૩) જટાલ, (૫૪) અરુણું, (૫૫) અગ્નિ, (૫૬) કાલ, (૫૭) મહાકાલ, (૫૮) સ્વસ્તિક, (૫૯) સૌવસ્તિક, (૬૦) વધે માન, (૬૧) પ્રલંબ, (૬૨) નિથાલેક, (૬૩) નિવૈદ્યોત,
છે
કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org