________________
:૨૭૮
જીવ-વિચાર-પ્રકાશિનું
કે તેમાં સૂર્યને પહેલા મૂકયો છે અને ચન્દ્રને પછી મૂકયો છે. બાકીના ક્રમ ઉપર મુજબ જ છે.
આ પાંચેય જ્યાતિષ્ક દેવેશનાં વિમાના કેટલાં દૂર અને ક્યા ક્રમે આવેલાં છે ? તે જોઈ એ.
તિયગ્ લેાકની ખરાબર વચમાં મેરુ નામના પત આવેલ છે. તેના મૂળમાં કેટલાક સપાટ જમીનના ભાગ છે, તે સમભૂતલા નામે ઓળખાય છે. આપણા શાસ્ત્રોમાં બતાવેલાં અનેકવિધ માપાની ગણના આ સમભૂતલાથી જ થાય છે. અહીથી નવસા યેાજન ઉપરના ભાગ અને નવસે ચેાજન નીચેના ભાગ તિલાક કહેવાય છે.
તિય ગુલાકના ઉપરના નવસેા ચેાજનમાં આ પાંચેય પ્રકારના જ્યાતિષ્ઠ દેવા આવેલા છે, તે આ પ્રમાણે : સમભૂતલાથી ૭૯૦ ચેાજન ઉપર તારાના વિમાને આવે છે, ત્યાંથી ૧૦ ચેાજન ઉપર સૂનાં વિમાન આવે છે; ત્યાંથી ૮૦ ચેાજન ઉપર ચદ્રના વિમાન આવે છે, ત્યાંથી ૪ ચેાજન ઉપર નક્ષત્રનાં વિમાન આવે છે અને ત્યાંથી ૧૬ ચેાજન ઉપર ગ્રહેાનાં વિમાનેા આવે છે.
ઉપર કહેલા પાંચેય જ્યાતિષ્ઠ દેવાનાં સર્વ વિમાને અઢી દ્વીપમાં મેરુ પર્વતની આજુબાજુ ક્રૂ છે, એટલે તે ચર જ્યંતિક કહેવાય છે. તેમાં ચંદ્ર કરતાં સૂર્યની ગતિ વધારે હોય છે, સૂર્ય કરતાં ગ્રહેાની ગતિ વધારે હાય છે, ગ્રહેા કરતાં નક્ષત્રાની ગતિ વધારે હોય છે અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org