________________
જીવ-વિચાર-પ્રકાશિકા (૬૪) સ્વયંપ્રભ, (૫) ભાસ, (૬૬) શ્રેયસ્કર, (૬૭) ક્ષેમકર, (૬૮) આશંકર, (૬૯) પ્રશંકર, (૭૦) અરજા, (૭૧) વિરજા, (૭૨) અશોક, (૭૩) વીતશેક, (૭૪) વિતત, (૭૫) વિવસ્ત્ર, (૭૬) વિશાળ, (૭૭) શાલ, (૭૮) સુવ્રત, (૭૯) અનિવૃત્તિ, (૮૦) એકજરી, (૮૧) દ્વિજરી, (૮૨) કર, (૮૩) કરક, (૮) રાજન, (૮૫) અર્ગલ, (૮૬) ૫૫, (૮૭) ભાવ અને (૮૮) કેતુ.
આમાં મંગળ, બુધ, બૃહસ્પતિ, શુક, શનૈશ્ચર, રાહુ અને કેતુનાં નામે સ્પષ્ટ જોઈ શકાય છે. વળી ભગવાન મહાવીરના નિવણપ્રસંગે જે ભમરાશિ નામના ગ્રહ તેમના જન્મનક્ષત્રમાં સંક્રમણ કર્યું અને પરિણામે ૨૫૦૦ વર્ષ સુધી તેમણે સ્થાપેલા શાસનને અનેકવિધ કપરા સંજોગોમાંથી પસાર થવું પડયું, તેનું નામ પણ અહીં ત્રીશમા ગ્રહ તરીકે જણાય છે.
અગસ્તિ ગ્રહ કે જેને અગત્સ્યનો તારે કહેવામાં આવે છે, તે પણ આ યાદિમાં સ્થાન પામેલ છે.
હાલમાં નેપથ્યન, હર્ષલ અને પ્લેટોની ગણના અગત્યના ગ્રહોમાં થાય છે. તેમાંને નેપથ્યન સને ૧૭૮૧માં, હર્ષલ સને ૧૮૬૪માં અને પ્લેટો સને ૧૯૩૦માં શોધાયે એમ કહેવાય છે, પરંતુ આ બધાએ ગ્રહને જુદા નામે ઉપરની યાદિમાં જ સમાવેશ થાય છે, એમ અમારું માનવું છે.
અઠ્ઠાવીશ નક્ષત્રનાં નામે આ પ્રમાણે જાણવા : (૧)
તેમના જન્મની સ્થાપેલા
નું નામ પડ્યું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org