________________
જીવ-વિચાર-પ્રકાશિક
કરતાં અનેક ગણું વધારે હોય છે. અન્ય શબ્દોમાં કહીએ તે તેમનું જીવન મોટા ભાગે વિવિધ પ્રકારનાં સુખને એનુભવ કરવામાં જ વ્યતીત થાય છે અને દુઃખ તે કવચિત્ જ ભેગવવું પડે છે. તેમને રહેવા માટે સુંદર સ્થાન હેય. છે, તેઓ ઈચ્છામાં આવે ત્યાં હરીફરી શકે છે, વળી તેઓ પ્રશસ્ત રૂપ અને લાવણ્યથી યુક્ત એવી અનેક દેવીઓથી પરિવરેલા હોય છે. તેમની સાથે વિવિધ પ્રકારની કીડા કરતાં તેમને કાલ કેવી રીતે નિર્ગમન થાય છે, તેની પણ ખબર પડતી નથી.
" શ્રી ભગવતીસૂત્રના બારમા શતકના નવમા ઉદેશમાં પાંચ પ્રશ્નારના દેવે કહ્યા છે: “દ્રવ્યદેવ, નરદેવ, ધર્મદેવ, દેવાધિદેવ અને ભાવદેવ.” તેમાં દેવપણે ઉત્પન્ન થનારા. છે તે દ્રવ્યદેવ, ચક્રવર્તી તે નરદેવ, સાધુ-મુનિરાજે, તે ધર્મદેવ, તીર્થકર ભગવતે તે દેવાધિદેવ, અને દેવગતિનામકર્મના ઉદયે દેવને જન્મ ધારણ કરનારા તે. ભાવદેવ. આ ભાવદેવને જ આપણે સામાન્ય રીતે દેવ કહીએ છીએ અને અહીં તેના જ ભેદોનું નિરૂપણ કરવામાં આવ્યું છે.
- દેવે મુખ્યત્વે ચાર પ્રકારના છેઃ (૧) ભવનપતિ, (૨) વ્યંતર, (૩) જ્યોતિર્ક અને (૪) વૈમાનિક તેમાં ભવનપતિ દેવે દશ પ્રકારના છેઃ (૧) અસુરકુમાર (૨) નાગમાણ (%) વિશુકુમાર (૪) સુકુમાર (૫) અનિ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org