________________
વે
૭૧.
તેમની સરખામણીમાં તિર્યંચોની હાલત ઠીક ગણાય છે, કારણ કે વિવિધ પ્રકારના દુઃખાનુભ વચ્ચે પણ તેઓ કવચિત્ કવચિત સુખને અનુભવ કરે છે. મનુષ્યની સ્થિતિ તિર્યા કરતાં ચડિયાતી છે, કારણ કે તેમને વિશિષ્ટ કેટિનું મન પ્રાપ્ત થયેલું છે અને તેના વડે તેઓ વિવિધ પ્રકારનાં દુઃખને, વિવિધ પ્રકારની આપત્તિ એને કે વિવિધ પ્રકારની મુશ્કેલીઓને પ્રતિકાર કરી વિવિધ પ્રકારનાં સુખને અનુભવ કરી શકે છે. દાખલા તરીકે કડકડતી ઠંડી પડતી હોય તે તિર્યા અહીં-તહીં -ભરાઈ જાય છે, પણ તેને વિશિષ્ટ ઉપાય કરી શક્તા નથી,
જ્યારે મનુષ્ય એ ઠંડીનું નિવારણ કરવા માટે ઘર બાંધે છે, અગ્નિ પ્રકટાવે છે અને ગરમ વસ્ત્ર વગેરેની ચેજના કરીને ઠંડીના કષ્ટમાંથી ઉગરી જાય છે. વધારે સ્પષ્ટ કહીએ તે આવા સમયે પણ તેઓ જોઈતી હુંફ મેળવીને એક પ્રકારને સુખાનુભવ કરે છે. અન્ય આપત્તિઓની બાબતમાં પણ આમ જ સમજવું. - કેટલાક મનુષ્ય એમ કહે છે કે “અમે ઘણા દુઃખી છીએ.’ પણ તિર્યચેની સરખામણીમાં તેમનું દુઃખ કંઈ વિસાતમાં નથી. મનુષ્ય ગમે તેવા દુઃખી હોય તે પણ તેઓ તિર્યંચ કરતાં સારી સ્થિતિ ભેગવે છે, એટલે તેમનું સ્થાન તિર્યંચ કરતાં નિઃસંદેહ ચડિયાતું છે. * જે મનુષ્ય અતિ સુખી હોય, તેમને આપણે દેવ સમાન કહીએ છીએ, કારણ કે દેવેનું સુખ આપણા સુખ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org