________________
રાજ
રવો. કુમાર, (૬) વાયુકુમાર, (૭) સ્વનિતકુમાર, (૮) ઉદધિકુમાર, (૯) દ્વીપકુમાર અને (૧૦) દિકકુમાર.
આ દશ ભવનપતિઓ પૈકી અસુરકુમાર મોટા ભાગે આવામાં અને કવચિત્ ભવનમાં રહે છે, જ્યારે નાગકુમાર આદિ બાકીના ભવનપતિઓ મોટાભાગે ભવનમાં અને કવચિત્ આવાસમાં રહે છે. અહીં પ્રશ્ન થવા સંભવ છે કે “આવા અને ભવનમાં ફેર છે?” તેને ઉત્તર એ છે કે “આવાસ મેટા મંડપ જેવા અને મણિ તથા રનના દીપક વડે દિશાઓના સમુદાયને પ્રકાશિત કરનારા હોય છે, જ્યારે ભવને બહારથી ગેળ, અંદરથી ચેરસ અને નીચેના ભાગમાં કમળની કર્ણિકા જેવા હોય છે.
ભવનપતિ દેવે સામાન્ય રીતે મૃદુ, મધુર ગતિવાળા તથા ક્રીડાશીલ હોય છે અને જોવામાં કુમારની માફક મનહર તથા સુકુમાર લાગે છે, એટલે તેમના નામને છેડે કુમાર શબ્દ લગાડવામાં આવે છે. પરંતુ અસુરકુમારમાં એક વર્ગ એ છે કે જે પરમ અધર્મને સેવનારે હાઈ પરમધાર્મિક તરીકે ઓળખાય છે. તેના પંદર પ્રકારે છે અને તે બધા નરકના સંત્રીઓ તરીકે કામ કરે છે. તેમાં પહેલે અંબ નામને પરમાધાર્મિક નારકને ઊંચા કરીને પછાડે છે તે બીજે અંબરીષ નામને પરમાધામિક નારક જેના ભઠ્ઠીમાં પકવી શકાય એવા નાના નાના ટુકડા કરે, છે, ત્રીજો શબલ નામને પરમાધાર્મિક નારક જીનાં આંતરડાં, હદય વગેરેને ભેદે છે, તે ચેાથે શ્યામ નામ 9.-૧૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org