________________
તિર્યંચ જેવો
પણ તે પંચેન્દ્રિય પ્રાણીઓ નથી, તેમજ આકાશમાં દૂર સુધી ઉડવાની શક્તિ ધરાવતા નથી, એટલે તેમને આપણે પક્ષો કહેતા નથી. તેમને સમાવેશ વિકલેન્દ્રિય જી એટલે જંતુ અને કીડામાં કરીએ છીએ. - પશુઓની જેમ પક્ષીઓ પણ વિવિધ પ્રકારના હોય છે અને અપેક્ષાવિશેષથી તેમના અનેક પ્રકારે પડી શકે છે, પરંતુ અહીં પાંખના પ્રકારો પરથી જ તેમના બે પ્રકારો પાડવામાં આવ્યા છે, જે સમજવામાં ઘણુ સહેલા છે અને તેથી સામાન્ય મનુષ્ય પણે તેને તરત ઓળખી શકે છે. તેમાંના પહેલા પ્રકારને રિમજ પક્ષી કહ્યા છે, કારણ કે તેમની પાંખે રેમની-રૂંવાટીની બનેલી હોય છે અને બીજા પ્રકારને ચર્મજ પક્ષી કહ્યા છે, કારણ કે તેમની માં ચામડાંની બનેલી હોય છે.
પ્રથમ પ્રકારમાં અનેક પક્ષીઓને સમાવેશ થાય છે. જેમકે કાગડા, કબૂતર, હેલાં, ચકલાં, કાબર, મેના, પોપટ, કિયલ, બુલબુલ, કાકાકૌઆ, મેર, કૂકડા, ગીધ, સમળી, આજ, ગરુડ, તેતર, નીલકંઠ, બતક, બગલા, હંસ, સારસ વગેરે. આમાંના કેટલાક પક્ષીઓ પિતાના મનહર રંગથી, તે કેટલાંક અતિ સુંવાળાં સુંદર પીંછાથી, કેટલાંક પક્ષીઓ પિતાના કંઠેથી, તે કેટલાક મધુર બોલથી આપણા મનનું આકર્ષણ કરે છે. તેમાં કેટલેક ભાગ વૃક્ષ પર રહે છે, તે કેટલેક ભાગ જલાશયના કિનારે કે જળમાં પણ રહે છે. વળી કેટલેક ભાગ ગાઢ જંગલમાં રહેવાનું પસંદ કરે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org