________________
જીવ-વિચાર–પ્રકાશિકાર
વિતત એટલે વિસ્તારવાળી પાંખે જેમને હોય, તે બીજા પ્રકારના સમજવા. સામાન્ય રીતે પક્ષીઓ ઊડે ત્યારે તેમની પાંખ વિસ્તીર્ણ–વિસ્તારવાળી થાય, પરંતુ જ્યારે તે જમીન કે વૃક્ષ વગેરે પર બેસે ત્યારે એ પાંખે બીડાઈ જાય છે. પરંતુ કેટલાક પક્ષીઓ એવા હોય છે કે જે નીચે બેસવા છતાં તેમની પાંખે પહેલી જ રહે છે, ઉઘાડી જ રહે છે. આવા પક્ષીઓને બીજા પ્રકારના એટલે વિતત પક્ષીઓ સમજવા
1. અક્સ रोमय-पक्खी य चम्मय-पक्खी खयरा पायडा चेव । નાસ્ત્રોનો સાર સમુર-પાવી વિચચ-વણી છે : , ભાયા
'' : પક્ષીઓ બે પ્રકારના છે ઃ (૧) રેમજ પક્ષી અને (૨) ચર્મજ પક્ષી. આ બંને પ્રકારે જાણીતા છે. મનુષ્યક્ષેત્રની બહાર બીડાયેલી પાંખવાળા તથા સતત ઉઘાડી. રહેલી પાંખવાળા પક્ષીઓ હોય છે.
વિવેચન જલચર અને સ્થલચરના વર્ણનમાં પશુઓને પરિચય. પૂરે થયે. હવે ખેચરવર્ગમાં પક્ષીઓને પરિચય આપે છે..
જે પંચેન્દ્રિય પ્રાણુઓ પક્ષ એટલે પાંખથી યુક્ત છે અને તે કારણે એટલે આકાશમાં દૂર સુધી ઉડવાની. શક્તિ ધરાવે છે, તેમને આપણે પક્ષીઓ કહીએ છીએ. અપેd, તી, કુઢાં, પતંગિયા વગેરેને પાંખે રહે છે,
પલ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org