________________
તિય ચ છ
૨૪,
તે જેમને હેય તે ચર્મજ પક્ષી. જેમ કે વાળ, ચામાચિડિયાં વગેરે
ચ–અને પચા -પ્રકટ, જાણીતા
વ-નિશ્ચય.
નરોrો–નરલેકથી, મનુષ્યક્ષેત્રથી. જંબુદ્વીપ, ધાત કીખંડ અને અર્થે પુષ્પરાવર્ત દ્વીપ એ અઢી દ્વિપને નરલેક કે મનુષ્યક્ષેત્ર કહેવાય છે, કારણ કે મનુષ્યનાં જન્મ-મરણ આ ક્ષેત્રમાં જ હોય છે. જંબુદ્વિપ ફરતે લવણ 1 સમુદ્ર છે અને ધાતકી ખંડ ફરતે કાલેદધિ સમુદ્ર છે. * આ બંને સમુદ્ર અઢી દ્વીપની અંદર જ સમજવા.
વાર્દિ–બહાર. રમુજ-લી–સમુદ્ગ પક્ષી, બીડાયેલી પાંખવાળા
પક્ષી.
'तत्र समूद्गवत् संपुटीभूता मिलिताः पक्षाः सन्त्येषाનિતિ ” તેમાં સમુદ્ગ એટલે દાબડાની જેમ સંપુટ રૂપ મળેલી પાંખે જેમને હેય, તે પહેલા પ્રકારના સમજવા. તાત્પર્ય કે જેમની પાંખો પહોળી ન થાય તેમને સમુદ્ગ પક્ષી સમજવા, - વિચર-થ્વી––વિતત પક્ષી, પૂળી કરેલી પાંખવાળા પક્ષી.
वितता विस्तीर्णा एव पक्षाः सन्त्येषामिति द्वितीयाः।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org