SearchBrowseAboutContactDonate
Page Preview
Page 275
Loading...
Download File
Download File
Page Text
________________ તિય જીવો ૨૩૭ ભાષામાં કાળાંતરે નાગ કહે છે. તેનું વિષ ઘણું કાતિલ હોય છે. તે મનુષ્ય કે પશુને દંશ દે તે થેડી જ ક્ષણેમાં તેના પ્રાણ નીકળી જાય છે. અંગ્રેજી ભાષામાં તેને કીંગ કેબરા (King Cobra) કહેવામાં આવે છે, કારણ કે તે બધા સાપમાં આગળ પડતો છે. જેને રંગ શ્વેત હોય તે તસ". આ સિવાય બીજા પણ અનેક : પ્રકારે છે, તે અન્ય ગ્રન્થથી જાણવા. આજના પ્રાણીશાસ્ત્રીઓ જણાવે છે કે “સાપની. ૭૦૦ જાતિઓ છે. તેમાં ઝેરી અને ઝેર વિનાના એમ બે પ્રકાર હોય છે.” સાપ એ પંચેન્દ્રિય પ્રાણું છે, એટલે તેને સ્પર્શેન્દ્રિય, રસનેન્દ્રિય, ધ્રાણેન્દ્રિય, ચક્ષુરિન્દ્રિય અને શ્રોત્રેન્દ્રિય એ પાંચે ઈન્દ્રિયો હોય છે. આમાંની પહેલી ચાર તે પ્રકટ. દેખાય છે અને પાંચમી ઈન્દ્રિય એટલે કાનના સ્થાને માત્ર મીંડા જેવી આકૃતિ હોય છે. આમ છતાં તેની શ્રવણશક્તિ ઘણુ પટુ હોય છે અને તેથી જ તે મેરલી વગેરેને નાદ સાંભળતાં ડોલવા લાગે છે. મનુષ્ય તથા પશુ-પક્ષીઓને સામાન્ય રીતે એક જીભ. હોય છે અને તે સ્વાદ લેવાનું તથા બેલવામાં મદદ કરવાનું કામ કરે છે, ત્યારે સાપને પાતળી દોરી જેવી છે. જીભે હોય છે અને તે એના લબકારા વડે સૂકમ જંતુઓને. પકડી પોતાને શિકાર મેળવી લેવાનું કામ કરે છે. સાપને પવનભુફ” કહેવામાં આવે છે, તેની પાછળ રહસ્ય છે.. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001113
Book TitleJiva Vichar Prakashika yane Jain Dharma nu Prani Vigyan
Original Sutra AuthorShantisuri
AuthorDhirajlal Tokarshi Shah, Dharmadhurandharsuri, Kirtivijay, Mahaprabhavijay, Dharmanandvijay
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1972
Total Pages501
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Philosophy, & Biology
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy