________________
તિર્યંચ છ
૨૩૫.
કર્યું લાગે છે. પછી તેમણે ઘરની જપ્તી લીધી તે મદારીનાં કપડાં તથા કેટલીક વસ્તુઓ મળી આવી અને બકરાનું તાજું ચામડું છાપરા પર સૂકાતું જોયું. આથી તેમને ગિરફ્તાર કરી લીધા અને ખૂનના આરોપસર મુકદ્દમે ચલાવ્યું. આ કેસમાં પેલે વાનર જ મુખ્ય સાક્ષી રહ્યો, કારણ કે તેણે ખૂન થતું નજરે જોયું હતું.
જ્યારે ન્યાયાધીશે પૂછયું કે “તું આ માણસને ઓળખે છે ?' ત્યારે વાનરે માથું ધૂણવીને હા પાડી અને તે દરેકની પાસે જઈને તેમનાં કપડાં ખેંચ્યાં.
ફરી ન્યાયાધીશે પૂછયું કે શું આ માણસોએ મદારીનું ખૂન કર્યું છે ત્યારે પણ તેણે માથું ધુણાવીને હા પાડી અને કરુણાભરી ચિચિયારી કરવા લાગ્યું. બીજા સાક્ષીઓએ પણ બદમાશેની વિરુદ્ધમાં જુબાની આપી, આથી ન્યાયાધીશે ગુને સાબીત માન્ય અને બધા બદમાને ફાંસીની શિક્ષા ફરમાવી.
મુક પૂરો થયા પછી આ વાંદરે એ જ ગામમાં રહેવા લાગ્યું અને છૂટથી હરવા-ફરવા લાગ્યું. બધા લેકે તેના પ્રત્યે માનની નજરે જતા હતા અને તેની પાસેથી વફાદારીને બેધપાઠ ગ્રહણ કરતા હતા.
કહેવાનું તાત્પર્ય એ છે કે ચેપમાં અબેલ પ્રાણુંએમાં પણ એવા કેટલાક ગુણ હોય છે કે તેમના પ્રત્યે. આપણને માન ઉપજ્યા વિના રહે નહિ.
જૈન શાસ્ત્રોએ ચતુષ્પદના ચાર પ્રકારે માનેલા છે :
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org