________________
છે. વિશેષમાં જીવસંબંધી અનેક પશ્ચિમાત્ય વિદ્વાનોના અભિપ્રાય ટાલા છે. વનરપતિના જીવન અંગે અનેક પ્રમાણે આપી છેવત્વ સિદ્ધ કર્યું છે. ભરણ કોને કહેવાય? સંજ્ઞાઓ કેટલી? પ્રાણુની સંખ્યા, એનિઓનું પ્રમાણ વગેરે વિષયની પણ સુંદર છણાવટ કરી છે અને તે માટે બૃહસંગ્રહણું આદિ અનેક ઉચ્ચ ગ્રંથની સાક્ષી આપી છે.
પ્રાકૃત મૂળ ગાથાઓની સાથે સંસ્કૃત છાયા, દરેક પદના સામાન્ય અને વિશેષ અર્થ, તેમાં ટીકાકાર મહર્ષિઓનાં ઉપયેગી અવતરણો, અન્વય, ભાવાર્થ અને વિસ્તૃત વિવેચન આ પુસ્તકને એક આદર્શ પદનીય ગ્રન્થ સિદ્ધ કરે છે.
પંડિતશ્રી ધીરજલાલભાઈએ આજ સુધીમાં અનેક પ્રત્યે રચેલા છે, તેમાં પ્રસ્તુત વિશિષ્ટ ગ્રન્થના સર્જનથી એકને ઉમેરે થાય છે. જેન સંઘે આ ગ્રન્થને આવકારી જૈન ધાર્મિક શિક્ષણ સંઘ-મુંબઈ શ્રી યશોવિજયજી જૈન પાઠશાળા-મહેસાણા, શ્રી તત્ત્વજ્ઞાન વિદ્યાપીઠ– પૂના, શ્રી રાજનગર-અમદાવાદની પાઠશાળાઓ, શ્રી જૈન શ્વેતામ્બર એજ્યુકેશન બે—મુંબઈ વગેરે મુખ્ય સંસ્થાઓના અભ્યાસક્રમમાં દાખલ કરવો જોઈએ, એ અમારે અભિપ્રાય છે. અમે એમ પણ માનીએ છે કે ભૌતિવાદના રંગે રંગાયેલા આજના યુવક-યુવતીઓને જો આ ગ્રંથ સાંગોપાંગ વંચાવવામાં આવે તે જરૂર તેમનું વલણ આત્મવાદી થાય અને તેઓ પુણ્ય-પાપ તથા આધ્યાત્મિક અનુષ્ઠાનમાં શ્રદ્ધા ધરાવતા થઈ જાય. એટલે ધર્મપ્રેમી દાનવીર ગૃહસ્થોએ આ પુસ્તકની વધારે નકલો ખરીદી આ વર્ગમાં અવશ્ય વહેંચવી જોઈએ.
- પંડિત શ્રી ધીરજલાલભાઈએ ગત વર્ષમાં પ્રકાશિત કરેલો જિનોપાસના ગ્રંથ પરમાત્માના ભક્તિભાગની વિશિષ્ટતા ધરાવનાર હ, તેમ હમણાં પ્રકાશિત થઈ રહેલે આ ગ્રંથ જ્ઞાનમાર્ગની વિશિષ્ટતા ધરાવનાર છે. તેમાં જીના સન્મ જ્ઞાન ઉપરાંત અહિંસાના આચરણ રૂપ ચારિત્રમાર્ગને પણ નિર્દેશ કરે છે. આ રીતે આ ગ્રંથ જ્ઞાન અને ક્રિયા ઉભયનું સમર્થન કરનારે હેઈ ખરેખર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org