________________
૧
અભિનંદનને પાત્ર બન્યા છે. અહીં અમે પ્રસ`ગાપાત્ત શ્રી ધીરજલાલ નવતત્ત્વ તથા તત્ત્વાર્થસૂત્ર ઉપર તૈયાર કરે. ધર્માપ્રિય સુરજને
ભાઈ ને એટલી સૂચના કરીશું કે તે પણ આવી જ ઢમે ખાસ વિવેચને તેના જરૂર સત્કાર કરશે, એમાં અમને શંકા નથી.
નૌવા મુત્તા સંસારનેા એ વાકથથી વના મુક્ત અને સંસારી એવા એ ભેદે સ્પષ્ટ છે. આ બે ભેદેમાં સવ વે સમાઈ જાય છે. સંસારી જીવા મનુષ્યગતિમાં થી મુક્ત થવા માટેનું સાબિંદુ રાખી સન્મતિ અને સીય વડે ગુણસ્થાનક્રમમાં આરાહણુ. કરતા જાય, તે જન્મજન્માંતરમાં અવશ્ય મુક્તિ મેળવી શકે.
આ પ્રકારની મુક્તિની અમે પણ અભિલાષા કરીએ છીએ. અને તેના આંદોલન સાથે મંત્રીશ્વર શ્રી વસ્તુપાલના નિમ્ન શ્લેાક સાદર કરી વિરમીએ છીએ:
શાસ્ત્રાભ્યાસો નિનપત્ત્તતઃ કુંત્તિ: સવેળાય सत्प्रवृत्तानां गुणगणकथा दोषवादे च मौनम् ॥ सर्वस्यापि प्रियहितवचो भावना चात्मतत्त्वे । संपद्यतां मम भवभवे यावदाप्तोऽपवर्गः ॥ શાસ્ત્રાભ્યાસ, જિતેશ્વરના ચરણકમળમાં નમસ્કાર, સજ્જતાની સંગતિ, ગુણીજતાના ગુણના સમૂહની પ્રશંસા, વ્યકિતના દોષ તરફ સૌન, સજા તરફ પ્રિય અને હિતવયનને ઉચ્ચાર, આત્મતત્ત્વમાં શ્રદ્ધા-આ સર્વ જ્યાં સુધી મુકિત પ્રાપ્ત ન થાય ત્યાં સુધી અમેને જન્મ-જન્માંતરમાં મળતાં રહેા.
"4
""
મુંબઈ, તા. ૨૫-૩-૬૫ સ. ૨૦૨૧ના ફાલ્ગુન વાદે અષ્ટમી શ્રી આદિ. ભ. જન્મ-દીક્ષાકલ્યાણક—મ ગલ દિન. લેખકની ૬૦મી વર્ષગાંઠે.
Jain Education International
ફતેહુચંદ ઝવેરભાઈ શાહ
મનસુખલાલ તારાચંદ મહેતા
For Private & Personal Use Only
www.jainelibrary.org