________________
૨૧૨
જીવ-વિચાર-પ્રકાશિકા
- છઠ્ઠી તમપ્રભા પથ્વી છે રાજ લાંબી, દા રાજ પહોળી તથા ૧૧૬૦૦૦ એજન જાડી છે. તેમાં નારક જીવેને ઉપજવવાનાં લ્પ સ્થાને છે.
અને સાતમી તમસ્તમપ્રભા પૃથ્વી ૭ રાજ લાંબી, ૭ રાજ પહોળી તથા ૧૦૮૦૦૦ એજન જાડી છે. તેમાં નારક જીવેને ઉપજવાનાં ૫ સ્થાને છે. - આ રીતે સાત નારકીમાં નારક ને ઉપજવાનાં કુલ ૮૪ લાખ સ્થાને છે.
સાતેય પૃથ્વીઓની જેટલી જાડાઈ ઉપર કહેવામાં આવી છે, તેની ઉપર-નીચેને એક એક હજાર એજન. એટલે ભાગ છોડીને વચલા ભાગમાં નારકાવાસ છે. દાખલા તરીકે રત્નપ્રભા પૃથ્વીની જાડાઈ ૧૮૦૦૦૦ એજન છે, તે ઉપર-નીચેને એક એક હજાર એજન બાદ કરતાં વચ્ચે ૧૭૮૦૦૦ જનની જાડાઈ રહે, તેમાં નારકાવાસે આવેલા છે.
અહીં એ પણ સમજી લેવાની જરૂર છે કે આ નરકાવાસ પૃથ્વીમાં સર્વત્ર આવેલા નથી, પણ તેના પ્રત માં આવેલા છે, એટલે પ્રથમ પૃથ્વીને ખાલી ખંડ પછી પ્રતર, પછી ખાલી ખંડ, પછી પ્રતર, એ રીતે દરેક પથ્વીમાં ગોઠવણ છે. એક પ્રતરની જાડાઈ ૩૦૦૦ એજન હોય છે.
રત્નપ્રભા પૃથ્વીમાં આવા ૧૩ પ્રતર છે, શર્કરામભામાં ૧૧, વાલુકાપ્રભામાં ૯, પંwભામાં ૭, ધૂમપ્રભામાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org