________________
અનારક છે
૨૧પ
૫, તમ પ્રભામાં ૩ અને તમસ્તમ:પ્રભામાં ૧ પ્રતર છે. કુલ ૪૯ પ્રતરે છે.
બધા નરકાવાસ છરાના જેવા વાનાં તળિયાવાળાં છે, પરંતુ તેમને આકાર જુદો જુદો છે. કેઈને ગેળ, કેઈકને ત્રિકેણુ તે કેઈને ચતુષ્કોણ; વળી કેટલાક નરકાવાસ હાંલ્લાના આકારના તે કેટલાક ઘડાના આકારન છે. આ બધા નરકાવાસે અશુચિથી ખદબદતા તથા પરૂ, માંસ અને લેહીના કાદવવાળા છે. વળી તે સ્વભાવથી જ અતિ ઉષ્ણ કે અતિ ઠંડા છે અને હંમેશાં અંધકારમય દુઃખની ખાણ જેવા છે.
નારકમાં કુંવેદ કે સ્ત્રીવેદ નથી, એટલે કે ત્યાં પુરુષ જાતિ અને સ્ત્રી જાતિ એવા વિભાગે નથી. ત્યાં બધાં જ નપુંસકદવાળા છે. નારક જીને તીવ્ર કામવાસનાને ‘ઉદય હોય છે, પરંતુ સાધનના અભાવે એ કામવાસનાની તૃપ્તિ થતી નથી.
જેમ દેવેનો જન્મ ઉપપતથી થાય છે, એટલે કે સ્ત્રી-પુરુષના સંગ વિના માત્ર અમુક પ્રકારના સ્થાનથી થાય છે, તેમ નારકોનો જન્મ પણ ઉપપાતથી થાય છે. દેવેનું શરીર વૈકિય હોય છે, એટલે કે નાનું-મોટું થઈ શકે છે, તેમ નારક જીવનું શરીર પણ વૈકિય હોવાથી નાનું મોટું થઈ શકે છે.
નારકીમાંથી ચવેલે જીવ પુનઃ નારકીમાં ઉત્પન્ન થતું નથી, તેમજ દેવલોકમાંથી એવેલે જીવ પણ સીધે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org