________________
નારક જીવો
૨૧૧ રહેલી છે. આ ઘનેદધિ પર અબજો મણું વજનવાળી પૃથ્વી હેાય છે.”
અધેલકમાં સૂર્ય–ચંદ્રને પ્રકાશ પહોંચતું નથી, એટલે આ સાતેય પૃથ્વીઓમાં અંધકાર વ્યાપેલ હોય છે.
અહીં એ પણ સ્પષ્ટતા કરવી જોઈએ કે બધી પૃથ્વીઓ કદમાં સરખી નથી, તેમ તેમાં ઉપજવાનાં સ્થા-નાની સંખ્યા પણ સરખી નથી.
પહેલી રત્નપ્રભા પૃથ્વી ૧ રાજ + લાંબી, ૧ રાજ પહોળી તથા ૧૮૦૦૦૦ એજન જાડી છે અને તેમાં નારક જીવેને ઉપજવાનાં ૩૦ લાખ સ્થાને છે.
બીજી શર્કરપ્રભા પૃથ્વી રા રાજ લાંબી, રાજ પહોળી તથા ૧૩૨૦૦૦ એજન જાડી છે અને તેમાં નારક છેને ઉપજવાનાં ૨૫ લાખ સ્થાને છે.
ત્રીજી વાલુકાપ્રભા પૃથ્વી ૪ રાજ લાંબી, ૪ રાજ પહેળી તથા ૧૨૮૦૦૦ યેજના જાડી છે અને તેમાં નારક અને ઉપજવાનાં ૧૫ લાખ સ્થાને છે.
ચોથી પંકપ્રભા પૃથ્વી ૫ રાજ લાંબી, ૫ રાજ પહેળી તથા ૧૨૦૦૦૦ એજન જાડી છે અને તેમાં નારક અને ઉપજવાનાં ૧૦ લાખ સ્થાને છે.
પાંચમી ધૂમપ્રભા પથ્વી ૬ રાજ લાંબી, ૬ રાજ પહેલી તથા ૧૧૮૦૦૦ એજન જાડી છે. તેમાં નારક જીવેને ઉપજવાનાં ૩ લાખ સ્થાને છે. - + પૃથ્વીની આ લંબાઈ-પહોળાઈ તસ્વાથ ટીકાનુસાર જાણવી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org