________________
સર્વવ્યાપી સૂક્ષ્મ છે
૨
કહેવાય છે. અહીં અંતર્મુહૂર્ત શબ્દથી આ મધ્ય અંતિમુહૂર્ત સમજવાનું છે, કારણ કે પાંચેય સૂક્ષ્મ જીવેનું આયુષ્ય ઓછામાં ઓછું ૨૫૬ આવલિકા જેટલું તે હોય જ છે. હિસા–અદશ્ય, ન દેખાય તેવા.
અન્વય. पत्तय-तरुं मुत्तुं पुढवाइणो पंच वि सुहुमा सयल-लोए નિવમા દુવંતિ–પ્રત્યેક વનસ્પતિકાય છોડીને પૃથ્વીકાય આદિ પાંચેય સૂક્ષ્મ સકલ લોકમાં નિશ્ચયપૂર્વક હોય છે. એ પૃથ્વીકાયાદિ છે કેવા છે ? તે મુદુત્તાક દિન અંતમુહૂર્તના આયુષ્યવાળા તથા અદશ્ય.
ભાવાર્થ ઉપર કહેલા પ્રત્યેક વનસ્પતિકાયને છેડીને બાકીના પાંચેય સ્થાવરકાયના સૂક્ષમ જીવ લેકમાં સર્વત્ર વ્યાપેલા છે કે જેમનું આયુષ્ય અંતમુહૂર્ત હોય છે અને જે દષ્ટિને વિષય બની શકતા નથી.
વિવેચન પાંચ સ્થાવરનું વર્ણન પૂરું કરતાં પહેલાં જે એક મહત્વની વસ્તુ કહેવાની છે, તે પ્રકરણકાર આ ગાથામાં
પૃથ્વીકાય, અપકાય, અગ્નિકાય, વાયુકાય અને સાધારણ વનસ્પતિકાય એ પાંચના સૂમ અને બાદર એવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org