________________
૧૭૬
જીવ-વિચાર-પ્રકાશિકા બે વિભાગે છે. પરંતુ પ્રત્યેક વનસ્પતિકાયના આવા બે વિભાગે નથી. એ માત્ર બાદર જ છે. અહીં ત્રીજી ગાથાથી તેરમી ગાથા સુધી પૃથ્વીકાય આદિને જે પરિચય આપવામાં આવ્યું, તે બાદર પૃથ્વીકાય, બાદર અપકાય આદિને સમજ. સૂમ પૃથ્વીકાય આદિને પરિચય હવે આપે છે.
શાસ્ત્રોમાં કહ્યું છે કે સૂમનામકર્મના ઉદયથી જીવે સૂક્ષ્મ પૃથ્વીકાય આદિ રૂપે ઉત્પન્ન થાય છે, પરંતુ તે વિશિષ્ટ અવધિજ્ઞાની કે કેવલી ભગવંતેને જ જ્ઞાનગોચર છે, એટલે કે અવધિજ્ઞાની અને કેવલી ભગવતે જ તેને પિતાના જ્ઞાનથી જાણી શકે છે, જ્યારે છઘસ્થ આત્માએ માટે તે તે સર્વથા અદશ્ય જ છે. તાત્પર્ય કે ગમે તેવી તીર્ણ દૃષ્ટિ હોય કે સૂમિદર્શક યંત્ર વગેરેને પ્રગ કરવામાં આવે તે પણ આ સૂક્ષ્મ જીવે આપણું દષ્ટિને વિષય બની શકતા નથી.
આ છ એટલા સૂક્રમ છે કે, “તાધાર छिद्यमानेऽपि वज्रघातेनाप्युपधातो न स्यात् , एवं वन्यादि
ગરિ નોરતા-તણ ખડૂગની ધાર વડે દવા છતાં અથવા તે વજન ઘાત કરીએ તે પણ તેને ઉપઘાત થતા નથી કે અગ્નિ વગેરેને પ્રવેગ કરીએ તે પણ તેને અસર પહોંચતી નથી. તાત્પર્ય કે આપણા હલન-ચલન, ઉઠ– બેસ કે બીજી પ્રવૃત્તિની અસર આ સૂક્ષ્મ જીને પહોંચતી નથી. - આ જ સકલ લોકમાં વ્યાપત છે, એટલે કે ચૌદ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org