________________
-૧૭૪ .
જીવ-વિચાર-પ્રકાશિકા અહીં આદિ શબ્દથી અપૂકાય, અગ્નિકાય, વાયુકાય તથા સાધારણ વનસ્પતિકાય એ ચાર ગ્રહણ કરવાનાં છે.
સચ–એ–સકલ લેકમાં.
રચન્ટ એવે સ્ટોક તે સચો . અહીં સાતમી વિભક્તિના ચેગથી રચા–રો એ શબ્દપ્રયોગ છે.
ચર્ચ–સકલ, સમસ્ત, કોઈ પણ ભાગ બાકી ન હોય એ. રોગ-લેક. જૈન પરિભાષા પ્રમાણે લેકને અર્થ શું સમ- જવાનું છે? તેનું વિવેચન ભૂમિકા-ખંડના ત્રીજા પ્રકરણમાં
સુહુમાસૂફમ. દુવંતિ–હેય છે. નિયમ–-નિયમથી, નિશ્ચયપૂર્વક.
નિચત્ત નિઝવેર–નિયમથી એટલે નિશ્ચયપૂર્વક. તાત્પર્ય કે એમાં કોઈ પ્રકારને વિકલ્પ નહિ.
ચંતગુત્ત—અંતર્મુહૂર્તના આયુષ્યવાળા. અંતમુહૂત્ત જેનું શાક છે, તે અત્તમુહુરા.
મુત્ત––અંતર્મુહૂર્ત. નવ સમયથી માંડીને બે ઘડીમાં એક સમય ઓછા સુધીના ભાગને અંતર્મુહૂર્ત કહેવામાં આવે છે. તેમાં નવ સમયનું જે અંતર્મુહૂર્ત, તે સહુથી નાનું હોવાથી તેને જઘન્ય અંતર્મુહૂર્ત કહેવાય છે અને બે ઘડીમાં એક સમય એ છાનું અંતર્મુહૂર્ત, તે, સહુથી મોટું હોવાથી તેને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત કહેવાય છે. તે બંનેની વચ્ચે જે સમય તેને મધ્યમ અંતર્મુહૂર્ત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org