SearchBrowseAboutContactDonate
Page Preview
Page 202
Loading...
Download File
Download File
Page Text
________________ so જીવ-વિચાર-પ્રકાશિકા હવે વનસ્પતિના જીવનમાં જે બીજી સંજ્ઞાઓ પણ લેવામાં આવે છે, તેને ટુંક પરિચય કરાવીશું. (૯) ક્રોધ : કેકનદ વૃક્ષ મનુષ્યને પગ લાગતાં હુંકાર કરે છે, તે ક્રોધને ભાવ જાણુ. (૧૦) માન : સંદતીના છોડમાંથી પાણી ટપકે છે, તે એવા માન કે અહંકારથી કે “હું સુવર્ણ સિદ્ધિ કરાવનાર છતાં લેકે દુઃખી કેમ છે?” (૧૧) માયા–ઘણું કરીને સઘળી વેલડીએ પિતાનાં પાંદડાંથી ફળને છૂપાવે છે, તે માયાને ભાવ જાણવે. . (૧૨) લોભ-શ્વેત અર્ક એટલે ધૂળે આકડે, પલાશ એટલે ખાખરે અને બિલીવૃક્ષ વગેરે પિતાના મૂળ ભેંયમાં રહેલા નિધિ તરફ લંબાવે છે અને તેના તરફ ફેલાઈ જાય છે, એ લેભને ભાવ જાણ. (૧૩) એ સંજ્ઞાઃ નબળે અંકુર પણ ઢેફાં કે કઠિન ભાગ ફેડી બહાર નીકળે છે, તે એવસંજ્ઞા જાણવી. અથવા વેલાઓ ગમે ત્યાં ઉગ્યા હોય છતાં ચડવા માટે ઝાડ, વાડ વગેરે તરફ સહજ રીતે પિતાની મેળે વળે છે અને તેના પર ચડે છે તથા વીંટાય છે, તે ઘસંજ્ઞા સમજવી. (૧૪) હર્ષ : કેટલીક વનસ્પતિઓમાં અકાળે કૂલફળ ખીલી ઉઠે છે, તે હર્ષને ભાવ જાણુ. . (૧૫) શોક : કેટલીક વનસ્પતિઓ અકાળે સૂકાવા લાગે છે, તે શોકને ભાવ જાણુ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001113
Book TitleJiva Vichar Prakashika yane Jain Dharma nu Prani Vigyan
Original Sutra AuthorShantisuri
AuthorDhirajlal Tokarshi Shah, Dharmadhurandharsuri, Kirtivijay, Mahaprabhavijay, Dharmanandvijay
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1972
Total Pages501
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Philosophy, & Biology
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy