________________
[<] વનસ્પતિના જીવન પર આ દૃષ્ટિપાત
પૃથ્વીકાય, અકાય, અગ્નિકાય અને વાયુકાયની અપેક્ષાએ વનસ્પતિકાયનું સ્વરૂપ ઘણું વિકાસ પામેલું છે, એટલે તેમાં જીવન વ્યક્ત થાય છે અને તે આપણે જોઈજાણી શકીએ છીએ.
(૧) જન્મ અને મરણુ : જીવનના એક છેડાને જન્મ (Birth) અને બીજા છેડાને મૃત્યુ કે મરણુ (Death) હેવામાં આવે છે. આ બને છેડાએ વનસ્પતિના જીવનમાં ખાખર જોઈ શકાય છે. ખીજ વગેરેમાંથી વનસ્પતિને ઉદ્દભવ થવા, એ તેના જન્મ છે અને અમુક વખત પછી. કરમાઈ જવુ, એ તેનું મરણ છે.
વનસ્પતિને ઉગતાં તથા કરમાતાં હાય ? અમે પાતે વર્ષો, છોડવાઓ, ઉગતાં તથા કરમાતાં જોયાં છે અને તેથી ભારે
અનુભવ્યું છે.
કાણે જોઈ નહિ. વેલાઓ વગેરેને
સંવેદન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org