________________
-વનસ્પતિકાય
૧૫૯ જેમકે તાલ, તમાલ, દેવદાર, જાવંત્રી, લવિંગ, સેપારી, ખજુર વગેરે.
(૯) હરિ–શાકભાજી.
(૧૦) શોકદિધાન્યવર્ગ. જેમકે–ડાંગર, ઘઊં, જવ, બાજરી વગેરે.
(૧૧) કહ૬–જળમાં ઉગે તે જલહ, જેમ કે પદ્ય (સૂર્યવિકાસી ગુલાબી કમળ), કુમુદ, (ચંદ્ર-વિકાસી શ્વેત કમળો, વગેરે.
(૧૨) ગુજ–ભૂમિને ફેડીને નીકળનારી વનસ્પતિને કુહણ કહે છે. શાસ્ત્રમાં તેના આય, કાય વગેરે દશ પ્રકારે બતાવેલા છે, પરંતુ જીવ-સમાસ તથા આ જીવવિચાર-પ્રકરણમાં તેને સમાવેશ સાધારણમાં કરેલ છે.
જીવ-સમાસની વૃત્તિમાં આ વિષયની ચર્ચા કરીને તત્ત્વ કેવલિગમ્ય કહ્યું છે.
પૃથ્વીકાય વગેરે પાંચે ય સ્થાવને પાંચ ઈન્દ્રિયે પૈકી એક સ્પર્શનેન્દ્રિય હોય છે, એટલે તેમની ગણના એકેન્દ્રિય જીમાં થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org