________________
૧૫૮.
જીવ-વિચાર-પ્રકાશિત
એટલે વધારે બીયાવાળા એમ બે પ્રકારે છે. તેમાં અને - જાંબૂ, ભીલામા, બહેડા, અશક વગેરે પ્રથમ વર્ગમાં આવે
છે અને અગથિયે, ટીંબરું, પીંપળ, ધાવડી, અર્જુન વગેરેને - સમાવેશ બીજા વર્ગમાં થાય છે. પ્રજ્ઞાપનાસૂત્રમાં તેનું વિસ્તારથી વર્ણન કરેલું છે.
- (૨) ગુજકા–જેનાં પાંદડાં ગુચ્છા રૂ૫ (Cluster) હોય તે ગુછ કહેવાય. જેમકે રીંગણી, ધમાસે, બીજોરું, નગોડ, સુંદર, કેરડે વગેરે.
(૩) કુષ્મા–જેમાં થડને વિકાસ ન હોય, પણ - નીચેથી જ ડાળીઓ ફુટે તેને ગુલ્મ કહે છે. જેમકે–
કાંટાસેરિયે, નવમાલતી, બધુજીવક, ગુલાબ, જાઈ, - મગરે વગેરે.
(જા–જે વૃક્ષ કે સ્તંભ વગેરેના આધારે જ ઉપર ચડે તેને લતા કહે છે. જેમકે- પદ્મલતા નાગલતા, -અશકયતા, ચમ્પકલતા, શ્યામલતા વગેરે.
(૫) વી–વેલા. મેટા ભાગે ભેંય પર પથરાય તે વેલા કહેવાય. જેમકે કેળાને વેલે, કાકડીને વેલે, તુરિયાને વેલે, દૂધીને વેલે વગરે. .
(૬) પન્ના –જેમાં પર્વ અને ગાંઠ હોય, તે પર્વગ કહેવાય. જેમકે શેરી, વાંસ, નેતર વગેરે.
(૭) તિ––ઘાસ. જેમકે ધ્રો, ડાભ વગેરે. (૮) ક–જેની છાલ ગોળ હોય, તે વહયા કહેવાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org