________________
વનસ્પતિકાય.
$149
ડાય છે, ત્યારે પ્રત્યેક વનસ્પતિકાયના એક ક્ષીણમાં એક જીવ હોય છે. આ ઘણા મોટા મૂળભૂત તફાવત છે.
અહીં એ પણ લક્ષમાં રાખવુ જોઇએ કે સાધારણ . વનસ્પતિ કરતાં પ્રત્યેક વનસ્પતિનાં અંગોપાંગોના વિકાસ ઘણા વધારે થયેલા હાય છે, એટલે તેમાં (૧) ફળ, (૨) ફૂલ, (૩) છાલ, (૪) લાકડું, (૫) મૂળ, (૬) પાંઢડાં અને (૭) ત્રીજ, એ સાત વસ્તુએ અવશ્ય હાય છે. આમ તે આ બધાં અંગોપાંગા આપણા શરીરનાં અંગાપાંગાની જેમ . સલગ્ન હેાય છે, પરંતુ તે બધાનુ એક પૃથક્ શરીર પણ હોય છે. તેમાં એક જુદા જીવ હાય છે.
દરેક
અહીં એ પણ લક્ષમાં રાખવુ જોઈએ કે વનસ્પતિ ઉગતી વખતે અનંતકાય જ હાય છે. પછી તે .. અંનતકાય જાતિની હોય તો અનંતકાય જ રહે છે, અન્યથા પ્રત્યેક થઈ જાય છે. વળી મૂળ વગેરે પ્રત્યેકને આશ્રયે બીજા અસંખ્યાત વનસ્પતિકાય જીવે રહેલા હાય છે. અથવા એમ પણુ અને છે કે મૂળ સાધારણ હોય અને આકીના ભાગ પ્રત્યેક હાય.
શાસકારોએ પ્રત્યેક વનસ્પતિના નીચે પ્રમાણે માર પ્રકાર માન્યા છે
रुक्खा गुच्छा गुम्मा लया य वल्ली य पव्वसा चेव । तिण वलय हरिओसहि जलरुह कुहणा य बोधव्वा ।।
(૧) પરાકૃતાઇ. આંખા, લીમડા, પીપળા, વડ વગેરે.. તેના એનસ્મિય એટલે એક એટલીવાળા અને બહુબીજ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org