________________
જીવ-વિચાર-મહાશિ
----
-
-પગે, પાંદડાં. યાજિ-બીજ. '
અન્વય હિં –અને જેઓનાં જ સારે નવો એક શરીરમાં એક જીવ હોય, તે જોવા તે પ્રત્યેક જ જાણવા. “અહીં ઇ-પુર--છરિ-ઠ્ઠી મૂકા-ત્તાખિ પીયા-ફળ, ફૂલ, છાલ, થડ, મૂળ, પત્ર અને બીજો એ બધાને શરીર -સમજવાનાં છે.
ભાવાર્થ અને જેમનાં એક શરીરમાં એક જીવ હેય, તેમને પ્રત્યેક જાણવા. અહીં ફળ, ફૂલ, છાલ, થડ, મૂળ, પાંદડાં -અને બીજનાં સ્વતંત્ર શરીર જાણવા
વિવેચન હવે પ્રકરણકાર કમપાત પ્રત્યેક વનસ્પતિને પરિચય આપે છે. ગત ગાથામાં તેમણે “શ્વિવરીય તુ પંથ' એ શબ્દો વડે પ્રત્યેનાં કેટલાંક લક્ષણે બતાવ્યાં છે, તે પણ પ્રત્યેક શબ્દની સાર્થક્તા બતાવનારું લક્ષણ બતાવવાની આવશ્યક્તા હોવાથી આ ગાથાના પૂર્વાર્ધમાં એ લક્ષણ બતાવ્યું છે. જેમનાં એક શરીરમાં એક જીવ હોય, તે પ્રત્યેક વનસ્પતિ જાણવી.” પ્રત્યેક શબ્દને અર્થ પણ એમ આ જ સૂચવે છે કે–પ્રતિ એક; એટલે દરેક શરીરમાં એક -જીવ. સાધારણ વનસ્પતિકાયના એક શરીરમાં અગત છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org