________________
૧૪૬
જીવ-વિચાર–પ્રકાશિકા (૨૬) બિલાડીના ટ૫. (૨૭) વિરુઢ-અંકુરા ફેડેલું કઠોળ.
કોળને અમુક વખત પલાળી રાખતાં તેમાંથી અંકુર ફૂટે છે. આવું કઠોળ મુંબઈ વગેરે શહેરોમાં 2થી વેચાય છે અને પૂરી–પકડીવાળા ભૈયાએ પણ તેને ઉપગ કરે છે. પરંતુ તે અનંતકાય હેવાથી ઉપયોગ કરવા રોગ્ય નથી. '' (૨૮) હક્ક-વત્થલાની ભાજી. - (ર૯) સૂઅરવલી-જંગલમાં થતી એક પ્રકારની મોટી વેલ.
(૩૦) પાલખની ભાજી.
(૩૧) કેમલ આંબલી. “ • જ્યાં સુધી તેમાં કચૂકે ન બાઝે ત્યાં સુધી અનંતપ્રય ગણાય છે.
(૩૨) ધળું અને લાલ રતાળુ.
પાઠક રત્નાકરજીએ જીવવિચારની આ ગાથાની ટીકામાં બત્રીશ અનંતકાયને ટૂંક પરિચય આપે છે. તેમાં જણાવ્યું છે કે “બાહુપાહુજી વિરો–આલુ અને પિંડાલુ એક પ્રકારના કંદ છે. હવે કેશે તથા વનસ્પતિશાસ્ત્રનાં અન્ય પુસ્તકો જોતાં એમ જાણી શકાય છે કે જેને સંસ્કૃત તથા હિંદી ભાષામાં જિંદાજુ કહેવામાં આવે છે, તેને જ ગુજરાતી ભાષામાં રતાળુ કહેવામાં આવે છે. અને તેની બેબી તથા લાલ એમ બે જાતે હેવાથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org