________________
વનસ્પતિકાય .
૧૫
હાય છે. તેનાં પાન ચણાનાં પાનનાં સાકારનાં પણ કાંગરી વિનાના હોય છે. આ પાન એટલા સઘન હોય છે કે તેનાથી શાખાએ ઢંકાઈ જાય છે. લાણાને ખાળવાથી સર્જિકા પ્રાપ્ત થાય છે.
ઘણાનું માનવું એવું છે કે આ લાગેા તે જ રુદ્ઘતિ છે કે જે પારાને આંધવામાં અતિ ઉપયોગી છે. શિશિર ઋતુમાં લાણામાંથી પાણીના બિંદુએ ટપક્યાં કરે છે, એટલે તેની નીચેની જમીન ભીની થઈ જાય છે અને 'તી એવું નામ સાર્થક બને છે. (૧૬) લેાઢ. પદ્મિનીક ઢ.
તેના વિશેષ પરિચય પ્રાપ્ત થતા નથી.
(૧૭) ગરમર.
પ્રસિદ્ધ છે. તેનું અથાણું થાય છે. સંસ્કૃત ભાષામાં તેને ગિરિકણિકા કહે છે. (૧૮) શિલય.
(૧૯) ખીરિ’શુક-ખીરસુએ કંદ.
વિશેષ પરિચય પ્રાપ્ત થતા નથી. (૨૦) થંગ.
(૨૧) માથ.
(૨૨) લવણ વૃક્ષની છાલ, (૨૩) ખિલ્લુઃ-એક જાતના ક. (૨૪) અમૃતવેલ–જે તંતુ આકારે હોય છે. (૨૫) મૂળા (મૂળાના ક)
૭.૧૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org