________________
જીવ-વિચાર-પ્રટોશિકા
તે એક પ્રકારની કંદની જાતિ છે. તેમાં આઠથી દશ કળિયે હેય છે. બીજું લસણ માત્ર એક કળીનું પણ થાય છે. લસણની વાસ તીવ્ર હોવાથી ઘણું તેને પસંદ કરતા. નથી, પરંતુ ઔષધિમાં તેને ઘણે ઉપયોગ થાય છે.
(૧૩) વાંસકારેલાં–વાંસની કૂંપળ.
ટીકામાં કહ્યું છે કે “વંતા ત્તિ માનિ નવવંરાવવાળ પરેજી તથા પ્રતિનિ- નવા વાંસની કુંપળે જે કેમળ હોય છે અને કારેલાના આકારની લાગે છે, તેને વાંસકારેલાં સમજવા.
(૧૪) ગાજર, (૧૫) લવણ-લાણે કે પલીએ.
ટીકાકારે કહ્યું છે કે “ઢવા વનસપતિવિશેષઃ ચેન પેન નિ સાત ” લવણુક એક જાતની વનસ્પતિ છે કે જેને બાળવાથી સજિંકા થાય છે. સર્જિકા એટલે એક જાતને ક્ષાર કે જે વનસ્પતિના પંચાંગને બાળવાથી પ્રાપ્ત થાય છે.
કેટલાક લવણકને અર્થ લૂણીની ભાજી કરે છે, પણ લૂણીની ભાજી સાધારણ નથી. વળી તેને બાળવાથી ક્ષાર પણ પ્રાપ્ત થતું નથી, એટલે લવણુકને અર્થ લાણે કે પલીઓ કર જોઈએ.
લાણાના છોડ ચણુના છોડ જેટલા ઊંચા થાય છે. તે ગુચ્છાકાર હોય છે અને તેમાં શાખા-પ્રશાખાઓ પુષ્કળ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org