________________
વનસ્પતિકાય
(૪) લીલું આદું.મેં (૫) લીલી હળદર. (૬) લીલા ચૂરા.
(૭) શતાવરી. હિંદ્ની ભાષામાં શતાવર અને બંગાળી ભાષામાં શતમૂલી કહેવાય છે.
શતાવરીના છેડ વેલી જેવા હાય છે. સામાન્ય રીતે બેથી ત્રણ ફુટ જેટલાં ઊંચા વધે છે અને તેને કાંટા હાય છે. એનાં પાંદડાં ઘણાં ઝીણાં અને પુષ્કળ હાવાથી તે કેશિકા, સૂક્ષ્મપત્રા કે બહુપત્રા પણ કહેવાય છે. શતાવરીના એક છેડને સેા કે તેથી પણ વધારે મૂળ હાય છે, તેથી તે શતમૂલી કે શતપદી કહેવાય છે. આ મૂળા લીલાં હાય, ત્યારે તેને છોલીને સૂકવવામાં આવે છે અને બજારમાં તે જ શતાવરી’ ના નામથી વેચાય છે.
"
(૮) વાલિકા-એક જાતની વેલી.
ટીકામાં કે અન્ય ગ્રન્થામાં તેને વિશેષ પરિચય પ્રાપ્ત થતા નથી, પણ તે શતાવરીની જેમ અમુક પ્રદેશમાં ઔષધિ તરીકે વપરાતી હશે, એમ લાગે છે.
(૯) કુંવર. (૧૦) થાર. (૧૧) ગળા.
(૧૨) લઘુન–લસણુ,
હિંદી ભાષમાં લહેસન અને મંગાળી ભાષામાં રસુન
કહેવાય છે.
×જેનું વધ્યુત ઉપર આવી ગયું છે, તે સંબધી અહીં કઈ લખ્યું નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org