SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ વનસ્પતિકાય ૧૪૧ + કુ-પ્રમુખ, વગેરે. જેનાં નામે મુખ્યપણે લેવાય, તે પ્રમુખ કહેવાય. અહીં બાકીનાં બધાં નામે અધ્યાહારથી સમજી લેવાનાં. છે. અરબ્બી ભાષાના વરહ-વગેરે શબ્દથી પણ આ જ અર્થ સમજાય છે અને તે ગુજરાતી ભાષામાં પ્રચલિત હેવાથી અહીં પર્યાયશબ્દ તરીકે આપેલે છે. ઝિન–છાયેલા હોય તે પણ ફરી ઉગે એવા.-- થર, કુંવાર, ગુગ્ગલિ, ગળો વગેરે આ જાતની. સાધારણ વનસ્પતિ છે. અન્વય વસ્તુઓને ક્રમશઃ નિર્દેશ હોવાથી આવશ્યક નથી. ભાવાર્થ બધી જાતના કંદ, ફણગા, કુંપળ, પંચવણું ફુગ,શેવાળ, બિલાડીના ટોપ, લીલું આદું, લીલી હળદર, લીલે કચૂરે, ગાજર, મોથ, ટાંકાની ભાજી, થેગ, પાલખની ભાજી, સર્વ પ્રકારનાં કુણું ફળે, જેની નસે ગુમ હોય, એવાં ખારી જાળ વગેરેનાં પાદડાં, છેદાયા છતાં ફરી ઉગે.. તેવા શેર, કુંવાર, ગુગ્ગલિ, ગળે વગેરે સાધારણ વનસ્પતિકાયના પ્રકારે જાણવા. વિવેચન સાધારણ વનરપતિના ઘણા પ્રકારે છે. તેમાંના કેટલાકને અહી નિર્દેશ કર્યો છે કે જેના પરિચય-સંસર્ગમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001113
Book TitleJiva Vichar Prakashika yane Jain Dharma nu Prani Vigyan
Original Sutra AuthorShantisuri
AuthorDhirajlal Tokarshi Shah, Dharmadhurandharsuri, Kirtivijay, Mahaprabhavijay, Dharmanandvijay
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1972
Total Pages501
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Philosophy, & Biology
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy