________________
-૧૪૦
જીવ-વિચામાણિક
.” એટલું જ કહ્યું છે. પરંતુ ગુગળનાં વૃક્ષોનું જે - વર્ણને પ્રાપ્ત થાય છે, તે પરથી કુટિ એ ગુગળ નહિ પણ કેઈ બીજી જ વનસ્પતિ હોય એમ લાગે છે.
આર્યભિષેકમાં કહ્યું છે કે “ગુગળનાં ઝાડો રેતાળ - તથા ડુંગરાળ જમીનમાં થાય છે. પાંદડાં નાનાં નાનાં - લીમડાનાં પાંદડાં જેવાં પણ અણી વગરનાં હોય છે. ફૂલ રાતા રંગના, અતિશય ઝીણાં પાંચ પાંખડીવાળાં મંજરીની - વચમાં થાય છે. ફળ નાનાં બાર જેવડાં પણ ત્રણ ધારા
થાય છે, તેને ગુગળિયા કહે છે. એ ફળે ઉદરની પીડા - દૂર કરે છે. એ ઝાડના ગુંદરને ગુગળ કહે છે, ધૂપ કરવાના કામમાં એને ઘણે ઉપયોગ થાય છે. વાતનાશક ઔષધ -તરીકે પણ એ સારું કામ આપે છે.
આ પરથી ગુગળ પિતે તે સાધારણ કરી શકો નથી કે તેનું વૃક્ષ પણ સાધારણની કેટિમાં આવતું નથી. ઘણે યત્ન કરવા છતાં આ વનસ્પતિ કઈ છે? તેને નિર્ણય થઈ શક્યો નથી, એટલે અહીં “એક અજ્ઞાત વનસ્પતિ' એટલે જ અર્થ આપે છે.
જો -ગળે.
એક પ્રકારની વેલ છે. તે ખડક તથા વૃક્ષના આશ્રયે ચડે છે. તેમાં લીમડાના વૃક્ષ પર ચડનારી ગળેને "ઉત્તમ ગુણવાળી માનવામાં આવે છે. ગળાને સંસ્કૃત
ભાષામાં gિવી, હિંદી ભાષામાં ોિય તથા મરાઠી ભાષામાં -પત્ર કહે છે. ઔષધિમાં તેને બહેબે ઉપગ થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org