________________
જીવ-વિચાર–પ્રકાશિકા ગાજરમાંથી પણ સાકર બનાવવાને ઉદ્યોગ કેટલાક દેશમાં ચાલે છે.
મોસ્થ–મેથ.
નદી કે જલાશયના કિનારે થાય છે. મેથની સળી હાથની આંગળી જેવડી મોટી અને ત્રણધારી હોય છે કે જેને ડીલે અથવા ચીઢ કહેવામાં આવે છે. મેથનાં મૂળને સામાન્ય રીતે નાગમેથ કહેવામાં આવે છે અને તેને ઉપયોગ ઔષધમાં ઘણે થાય છે. બંગાળી ભાષાને સંબંધ પ્રાકૃત સાથે વિશેષ રહ્યો છે. તેમાં મેથને માટે મુત્તા શબ્દ છે, જે મો©ને જ અપભ્રંશ જણાય છે. હિંદીમાં તેને નાનામોથા કહે છે. મેથના ભદ્રથ, ક્ષુદ્રથ, જળમેથ વગેરે પ્રકારે વૈદકમાં પ્રસિદ્ધ છે. સંસ્કૃત ભાષામાં તેને માટે વાર્દિષિા એ શબ્દ જોયેલે છે, કારણ કે તેનાં પાંદડાં વરાહ-મુંડને ઘણું પ્રિય હોય છે. - વત્થા–ટાંકાની ભાજી.
વર્તમાન પાઠયપુસ્તકમાં ઉત્થા ને અર્થ એક પ્રકારનું શાક એટલે કર્યો છે, પણ વલ્થી ને અર્થ ગુજરાતીમાં ટાંકાની ભાજી અને હિંદીમાં વધુ થાય છે. I !! - પાઠક શ્રી રત્નાકરજીએ ટીકામાં “ઢ વસ્થિત રાજવિરોષ એમ જણાવ્યું છે, તે પરથી ટાંકાની ભાજી કે જે વત્થલા તરીકે ઓળખાય છે, એમ સમજવાનું છે, કારણ કે ટાંકાની એક બીજી જાત પણ થાય છે કે જેને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org