________________
વનસ્પતિકાય
રાતે ટકે કે ચિલ્લીની ભાજી કહેવામાં આવે છે. ઉત્તર હિંદુસ્તાનમાં ગરીબ લેકેનું એ પ્રિય શાક છે.
ટાંકાની ભાજી ઘણા સ્થળે થાય છે. તેના છેડ શુમારે હાથ ભર ઊંચા વધે છે, અને તેનાં પાંદડાં ઘણું નાનાં તથા અતિ કોમળ હોય છે, એટલે તેની ગણના સાધારણ વનસ્પતિકાયમાં કરેલી છે.
“હરિવર વન' એ શબ્દથી ઘેગ એ એક પ્રકારને કંદ છે, એમ સમજવાનું છે. જેમાસમાં થેગી નામથી તે ઘણા ઠેકાણે વેચાય છે.
પરુંજ–પાલખની ભાજી.
પાઠક રત્નાકરજીએ “પgર વિમેવ ” પથંક એ એક પ્રકારનું શાક છે, એમ જણાવ્યું છે, એટલે કે પલંકને સંસ્કૃત અનુવાદ પયંક આપે છે અને તેને ઉપયોગ શાક તરીકે થતું હોવાનું જણાવ્યું છે. ઉપા૦ શ્રી ક્ષમાકલ્યાણકજીએ “ર વિવિરોષઃ” એમ જણાવ્યું છે, એટલે તેને માટે કઈ વિશેષ સંસ્કૃત શબ્દ આપ્યા નથી. પરંતુ અન્ય ગ્રન્થ પરથી એમ જાણી શકાયું છે કે સંસ્કૃત ભાષામાં તેને સ્ત્રી કે મધુકૂવની કહે છે, કર્ણાટકી ભાષામાં પાલક્ય કહે છે, હિંદી અને મરાઠીમાં પાલેક કહે છે અને ગુજરાતીમાં પાલખ કહે છે. અંગ્રેજીમાં તેને સ્પાઈનેઝ (Spinez) કહે છે. ' . ' પાલખની ભાજીને છેડ વેંતભર ઊંચે થાય છે અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org