________________
પૃથ્વીકાય
૧૧૧
અન્ય હાય એ સંભવિત છે. એ રીતે તેના અર્થ એક -જાતના પાચા પત્થર થાય છે.
અહી એટલી સ્પષ્ટતા કરવી ઉચિત છે કે ઉત્તરાધ્યયન સૂત્ર આદિમાં પૃથ્વીકાયની ગણના પ્રસંગે સેઢી, વન્દ્રિય, રોટ્ટય કે હેવના ઉલ્લેખ આવતા નથી, પણ પ્રકરણ— રચનાકાલે આ વસ્તુઓ પ્રસિદ્ધ હાવાથી અને તેના પૃથ્વી સાથે ખાસ સંબંધ હાવાથી તેની ગણના પૃથ્વીકાયમાં કરેલી છે.
સમય-અભ્રક, અમરખ.
પડવાળ ચમકદાર એક પ્રકારના ખનીજ પદાર્થ છે. તે રસાયણ તથા ઔષધિમાં વપરાય છે અને પાંચેચ પ્રકારના રંગમાં મળી આવે છે. અંગ્રેજીમાં તેને મીકા (Mica) કહે છે.
તૂરી–તુરી, ફટકડી.
ટીકાકારોએ તૂરીને અ ૮ વસ્ત્રોને રંગના પાશ આપનારી એક જાતની માટી' કર્યાં છે: તૂરી વત્રાળાં વોરા, દુર્મુત્તિાવિરોવઃ ।' જે તૂરીના અર્થ તુવરી કરીએ તા ફટકડીના એ પર્યાયશબ્દ છે અને ખનીજ હાવાથી પૃથ્વીકાયના જ એક પ્રકાર છે. વળી કપડાને રંગ ચડાવવા માટે પણ તેના ઉપયોગ થાય છે.
કેટલાક તૂરીના અર્થ તેજ તુરી પણ કરે છે કે જેના ઉલ્લેખ કથાસાહિત્યમાં લેાઢાનું સુવર્ણ અનાવનારી એક પ્રકારની માટી તરીકે આવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org