________________
જીવ-વિચાર-પ્રકાશિકા - છે, કારણ કે એ વખતે તેમાં કઈ પણ પ્રકારનું જીવન - રહેતું નથી.
રેઢી–ખડી.
ટીકાઓમાં રેઢિ ત્તિ’ દિશા એવી સ્પષ્ટતા કરવામાં આવી છે, એટલે તેને અર્થ ખડી સમજવાને છે કે જે - ઘરને ઘેળે રંગ આપવામાં, તેમ પ્લેટ વગેરે પર અક્ષરે - લખવામાં વપરાય છે.
વન્નર--રમચી, સેનાગે.
ટીકાઓમાં વર્ણિકાને અર્થ વૃત્તિ એટલે એક પ્રકારની લાલ માટી કરવામાં આવ્યું છે કે જેને વર્તમાન • ભાષામાં રમચી અથવા સેનાને કહે છે. વાસણ વગેરેને - લાલ રંગ ચડાવવા માટે તેને ખાસ ઉપયોગ થાય છે.
ટ્ટ–અરણેક. ઉપા૦ શ્રીફમાકલ્યાણકજીએ વૃત્તિમાં કહ્યું છે કે ‘अरणेट्टकः पाषाणखंडमिश्रितश्चेतमृत्तिकारूपो देशप्रसिद्धः' ते - પત્થરના ટુકડાથી મિશ્રિત શ્વેત માટીરૂપ હોય છે અને અમુક દેશમાં મળેટ્ટ નામથી પ્રસિદ્ધ છે.
વા--પલેવક, એક જાતને પિચે પત્થર
રહે એ મૂળ શબ્દ છે. બહુવચનમાં જેવા એ આ પ્રયોગ થયેલ છે. વૃત્તિકારેના અભિપ્રાયથી તે પાષાણુની
એક જાતિ છે. સંસ્કૃત ભાષામાં શબ્દ પિચાના : અર્થમાં વપરાય છે. તેમાં માત્રને વ્યત્યય થવાથી જે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org