________________
પૃથ્વીકાય
૧૦૯ પાપા અને અંગ્રેજીમાં મરકયુરી (Mercury) કહેવામાં આવે છે.
હાલ પારાની વિશેષ ઉત્પત્તિ સાઈબિરિયામાં થાય છે કે જે સેવિયેટ રશિયાને એક ભાગ છે અને ઉત્તર પ્રદેશમાં ઘણે દૂર આવેલ છે.
#viારુ ધાક-કનકાદિ ધાતુઓ, સોનું વગેરે સાત પ્રકારની ધાતુઓ.
કનક એટલે એનું. બધી ધાતુઓમાં શ્રેષ્ઠ હોવાથી તેને અહીં મુખ્યતા આપવામાં આવી છે. આદિ શબ્દથી બાકીની છ ધાતુઓ સમજવાની છે, તે આ પ્રમાણે કૌમ્ય-રૂપું, તામ્ર-તાબું, લેહ-લટું, ત્રપુ-તરવું–કલાઈ, સીસકસીસું અને જસદ-જસત. પાઠક શ્રી રત્નાકરજીએ ટીકામાં “નામી --રાત્ર-ત્રપુર-લીસ-સ્ટોનિ” એ કેમ. આપ્યું છે, પણ તેમાં કઈ તાત્વિક તફાવત નથી. વર્ષ એટલે જસત. - ઉમા. શ્રી ક્ષમા કલ્યાણજીએ લઘુવૃત્તિમાં એટલું સ્પષ્ટ કર્યું છે કે “gષામનિયોજનપૂર્વ પૃથ્વીકારત્વે કન્નિલંચોને તુ અનિજાવં” આ સાતેય ધાતુ અગ્નિને સંગ થયા પહેલાં એટલે ખાણમાંથી નીકળી હોય તે સ્વરૂપમાં પૃથ્વીકાય ગણાય છે અને જ્યારે તેને અગ્નિ સાથે સંગ થાય છે, ત્યારે તે અનિમય થઈ જવાથી તેની ગણના અગ્નિકામાં થાય છે. અહીં વિશેષ સ્પષ્ટતા એટલી કે ધાતુઓ ઠરી જાય છે, ત્યારે અજીવ ગણાય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org