________________
૧૦
જીવ-વિચાર–પ્રકાશિકા
‘રૂમી સીંગરફ્’ સહુથી સારા ગણાય છે અને ૧ શેર જેટલા -આ હિંગળાકમાંથી પાણી શેર જેટલા પારા નીકળે છે. રૂરિયાત હરતાલ.
આ પણ એક જાતના ખનીજ પદાર્થ છે કે જે ગંધક અને સોમલના મિશ્રણથી થાય છે. હરતાલના અનેક પ્રકારો છે, તેમાં પત્રી હરતાલ ઉત્તમ ગણાય છે. તે ર ંગે પીલી હાય છે અને રંગ, રસાયણુ તથા ઔષધિમાં વપરાય છે. અંગ્રેજી ભાષામાં તેને એપિમેન્ટ (Orpiment) કહેવામાં આવે છે.
મવિહ–મનશીલ, મશીલ,
આ એક જાતના ઝેરી પદાર્થ છે અને ઔષધિ તથા રસાયણામાં વપરાય છે. કેટલાક તેને હરતાલના જ એક પ્રકાર માને છે. હિન્દીમાં તેને મૈનસી' અને અંગ્રેજીમાં રિઅલગાર* (Realgar) કહે છે.
રસÎા--સેન્દ્ર, પાશે.
રૉય એ મૂળ શબ્દ છે. મહુવચનમાં 7 એ - પ્રયોગ થયેલા છે. બધા રસમાં ઉત્તમ હાવાથી તેને રસેન્દ્ર કહેવામાં આવે છે. પારઢ, પારા એ તેના પર્યાયશબ્દો છે. પારો ખાણમાંથી નીકળે છે અને વજનમાં ખૂબ ભારે હાય છે. ઔષધિમાં તથા રસાયણમાં તેને ઘણા ઉપયોગ થાય છે. અનાજ઼ સડી ન જાય તે માટે તેમાં પારાની થેપીએ (માટીમાં મિશ્રણુ કરેલી) મૂકવામાં આવે છે. તેને હિન્દીમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org