________________
T
છ-વિચામાચ્છિા જીવનની ક્રિયા જેના વડે શક્ય બને છે, એ જીવંત -શરીરને પણ ઉપચારથી જીવ કહેવામાં આવે છે. છેદન, ભેદન, તાડન, મારણ વગેરે શરીર તરીકે માનેલા આ જીવનું થાય છે, પણ તેનું સંચાલન કરનાર આત્માનું થતું નથી. એ તે સ્વભાવે અજ-અમર છે, એટલે કે જન્મતો પણ નથી અને મરતે પણ નથી.
સ્વરૂપ શબ્દના ઘણા અર્થે થાય છે, તેમાંથી લક્ષણ કે પ્રકાર અહીં અભિપ્રેત છે. દિતિ વિ–કંઈક, ડું, સંક્ષેપથી.'
–જેમ. મણિચં કહેલું છે. પુત્ર -પૂર્વના સૂરિએએ, પૂર્વાચાર્યોએ.
અન્વય અહીં માત્ર એવું ક્રિયાપદ છે, એટલે હું પદ -અધ્યાહારથી લેવાનું છે.
____ अहं वीरं नामिऊण किंचि वि जीवसरुवं भणामि-ई શ્રી મહાવીર સ્વામીને નમસ્કાર કરીને જીવનું કંઈક એવું -સ્વરૂપ કહું છું.
એ વર કેવા છે?” તે મુવા -ત્રણેય લેકના -સમસ્ત પદાર્થોને પ્રકાશ કરવામાં પ્રદીપ જેવા.
“શા માટે જીવનું સ્વરૂપ કહું છું?” તે કુદવોહત્યં–જેઓને જીવ–અજીવ વગેરેને બંધ ઘણો અલ્પ - છે, તેમને વિશેષ ધ પમાડવા માટે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org