________________
J
:
-
-
1
સંગલ અભિધેય ઓરિ
નામિકા –નમીને, નમસ્કાર કરીને.
ભાવપૂર્વક હરતપાદ્યાદિ એવયને સંકેચ કર, નમસ્કાર–સૂચક શબ્દ બોલવા અને નમસ્કાર્ય પ્રત્યે માનસિક એકાગ્રતા, વિચારણ, શ્રદ્ધા, આદર, બહુમાનની લાગણું કે શુદ્ધ પરિણતિ રાખવી, તેને નમસ્કાર કહે છે. મામિકહું છું..
–અબુધના બધા જેઓ બધ પામેલા. નથી, તેમને બેધ પમાડવા માટે
અહીં બોધ શબ્દથી સામાન્ય બે કે વ્યાવહારિક જ્ઞાન નહિ, પણ તત્ત્વબોધ સમજવાનું છે. તાત્પર્ય કે જેને હજી તત્ત્વજ્ઞાનમાં પ્રવેશ થયું નથી કે જેણે જીવઅછવ વગેરેનું સ્વરૂપ જાણ્યું નથી, તે અબુધ છે. અહીં કેટલાક “અજ્ઞાની” એ અર્થ કરે છે અને તે અર્થ થઈ શકે ખરે, પણ તે પ્રસ્તુત નથી. પાઠક રત્નાકરજીએ પણ “ –વિરિતકીવાનિવારવાતે યોજાઈ– વદ્ વિજ્ઞાવાચ’ અર્થ કરે છે.
લસણ-છવના સ્વરૂપને.
જીવ એટલે આત્મા. જીવનશક્તિ ધારણ કરવાના ગુણને લીધે તેને જીવ કહેવામાં આવે છે. કહ્યું છે કે જીવિતવાન, નીતિ, સ્થિતિ જીવ—જે જીવનવાળે છે, જે જીવે છે એથવા તે જે જીવવાને છે, તે જીવ.” ઉપયોગ અનાદિનિધનંત્વ, શરીરપૃથકત્વ, કર્મફ્તત્વ, કર્મભોક્તતૃત્વ, રૂપિઆદિ અનેક લક્ષણેથી તે યુક્ત છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org